Khrist, tun tane paay laageeye lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Khrist, tun tane paay laageeye,
    apaar dosh kaaj maaph maageeye.
    Naam vandiye tun tanun ame,
    krapa sadaay, dev, aa same.

2     Paap maaniye, Khrist, sahu ame,
    krapa karo sadaay, dev, aa same;
    Maanya sau karo praarthana tame,
    krapa karo sadaay, dev, aa same

3     Praarthana kari deen thai ameme,
    krapa karo sadaay, dev, aa same;
    Shuddh aatama aapajo tame,
    krapa karo sadaay, dev, aa same

4     Paap je karyaan bhootale ame,
    krapa karo badhaanya bhoonsajo tame;
    Paap bahu karyaan bhoolamaan ame,
    thayaan ja dand jog maanavi ame.

5     Khrist raay re, tun thaki bachchaan,
    krapa thaki apaar jeevataan rahyaan;
    Khrist naathanaan stotr sahu karo,
    akhand traan aash Khristamaan dharo.

This song has been viewed 71 times.
Song added on : 2/12/2021

ખ્રિસ્ત તું તણે પાય લાગીએ

૧ ખ્રિસ્ત, તું તણે પાય લાગીએ, અપાર દોષ કાજ માફ માગીએ;
    નામ વંદિયે તું તણું અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.

૨     પાપ માનિયે, ખ્રિસ્ત, સહુ અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે;
    માન્ય સૌ કરો પ્રાર્થના તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.

૩     પ્રાર્થના કરી દીન થૈ અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે;
    શુદ્ધ આતમા આપજો તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે.

૪     પાપ જે કર્યાં ભૂતળે અમે, કૃપા કરી બધાંય ભૂંસજો તમે;
    પાપ બહુ કર્યાં ભૂલમાં અમે, થયાં જ દંડ જોગ માનવી અમે.

૫     ખ્રિસ્ત રાય રે, તું થકી બચ્ચાં, કૃપા થકી અપાર જીવતાં રહ્યાં;
    ખ્રિસ્ત નાથનાં સ્તોત્ર સહુ કરો, અખંડ ત્રાણ આશ ખ્રિસ્તમાં ધરો.

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙