Khrist dev tu mandali madhe lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Khrist dev, tu mandali madhe, sada thaje sahay, bhaav bahu vadhe;
Mandali mali aa same, dhani, thaje sameep, naath, daasni bhani.
2 Bodh je thashe tuj naamano, tharaav dil manhya, thay kaamno;
Maanya rakhje sev ae badhi, dhari rahya suaash, tyag nahi kadi.
3 Prembhaavathi kirtano karya, karya vakhaan aaj, ghoontane namya;
Dusht na hare bodh tu tano, rahe sada phalit antre ghano.
4 Maagiae badhu Khrist naamathi, kshama karo anyaay, dev, re'mathi;
Baap, putra ne aatma mali, manaay ek dev, stutya ho vali.
ખ્રિસ્ત દેવ તું મંડળી મધે
૧ ખ્રિસ્ત દેવ, તું મંડળી મધે, સદા થજે સહાય, ભાવ બહુ વધે;
મંડળી મળી આ સમે, ધણી, થજે સમીપ, નાથ, દાસની ભણી.
૨ બોધ જે થશે તુજ નામનો, ઠરાવ દિલ માંહ્ય, થાય કામનો;
માન્ય રાખજે સેવ અવે બધી, ધરી રહ્યા સુઆશ, ત્યાગ નહિ કદી.
૩ પ્રેમભાવથી કીર્તનો કર્યાં, કર્યાં વખાણ આજ, ઘૂંટણે નમ્યાં;
દુષ્ટ ના હરે બોધ તું તણો, રહે સદા ફલિત અંતરે ઘણો.
૪ માગીએ બધું ખ્રિસ્ત નામથી, ક્ષમા કરો અન્યાય, દેવ, રે'મથી;
બાપ, પુત્ર ને આત્મા મળી, મનાય એક દેવ, સ્તુત્ય હો વળી.
Higly Rated Songs | Rating | Votes |
|---|