Maro Jiv Yahovahno Aabhar Mano Maro Aatma Yahovahni Stuti Karo lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Maro Jiv Yahovahno Aabhar Mano
Maro Aatma Yahovahni Stuti Karo
Te Karela Sarva Upkaro Tu
Koi Divas Bhulta Nahi
Kadi Samay Bhulta Nahi
1. Aapradho Pura Maf Kare Chhe
Sarva Rogo Te Matade Chhe
2. Nashna Khadamanthi Chhodave Chhe
Rahemno Mungat Paherave Chhe
3. Zindagina Sarva Divso Paryant
Bhalaithi Bharpur Karshe
4. Yahovah Dayalu Karunalu Chhe
Krupa Karvama Moto Chhe
5. Yahovah Sada Dhamki Karshe Nahi
Sarvakaal Kop Rakhshe Nahi
6. Aapnu Bhandharan Jane Chhe
Dhulna Chhiae Te Sambhare Chhe
મારો જીવ યહોવાનો આભાર માનો મારો આત્મા યહોવાની સ્તુતિ કરો
મારો જીવ યહોવાનો આભાર માનો
મારો આત્મા યહોવાની સ્તુતિ કરો
તે કરેલા સર્વ ઉપકારો તું
કોઈ દિવસ ભુલતાં નહિ
કદી સમય ભુલતાં નહિ
1. અપરાધો પૂરા માફ કરે છે
સર્વ રોગો તે મટાડે છે (તે કરેલા...)
2. નાશના ખાડામાંથી છોડાવે છે
રહેમનો મુગટ પહેરાવે છે (તે કરેલા...)
3. જિંદગીના સર્વ દિવસો પર્યંત
ભલાઇથી ભરપૂર કરશે (તે કરેલા...)
4. યહોવા દયાળું કરૂણાળું છે
કૃપા કરવામાં મોટો છે (તે કરેલા...)
5. યહોવા સદા ધમકી કરશે નહિ
સર્વકાળ કોપ રાખશે નહિ (તે કરેલા...)
6. આપણું બંધારણ જાણે છે
ધૂળના છીએ તે સંભારે છે (તે કરેલા...)
More information on this song
Higly Rated Songs | Rating | Votes |
---|