Paapatahna je kanta manma kadhe Isu naath lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Paapatahna je kaanta manma, kaadhe Isu naath;
    Sukh shaantina vachano vaave, shubh phal aave haath.

1     Paap pravesh thavaathi maanav dukhama chhe doobel;
    Paap tahna bi kadava manma sahuma chhe oogel. Paap.

2     Saghala maanav je jagama chhe, paap thaki bharapoor;
    Isu vina paapane kaadhe kya chhe evo shoor ? Paap.

3     Paapi jagama Isu aavyo karavaane uddhaar;
    Bahu bahu dukho vethaya tene jeevyo jag mojhaar. Paap.

4     Kantak mugat maathe leedho, sotaano bahu maar;
    Paapeeno badalo thai tene keedho chhe uddhaar. Paap.

5     Thambhe tene jakadi deedho choroni sanghaat;
    Kachadaayo, veendhaayo traata, kevo pemi naath ! Paap.

6     Baalak, vruddh, juvaan badhaanno Isuthi uddhaar;
    Paap tahno pastaavo karata aavo, nar ne naar. Paap.

7     Svargi loko jeva thaeeshu vrakh menda, devadaar;
    Mahimaama anand kareene boleeshu jayakaar. Paap.    

This song has been viewed 114 times.
Song added on : 2/10/2021

પાપતણા જે કાંટા મનમાં કાઢે ઈસુ નાથ

    પાપતણા જે કાંટા મનમાં, કાઢે ઈસુ નાથ;
    સુખ શાંતિનાં વચનો વાવે, શુભ ફળ આવે હાથ.

૧     પાપ પ્રવેશ થવાથી માનવ દુ:ખમાં છે ડૂબેલ;
    પાપ તણાં બી કડવાં મનમાં સહુમાં છે ઊગેલ. પાપ.

૨     સઘળાં માનવ જે જગમાં છે, પાપ થકી ભરપૂર;
    ઈસુ વિના પાપને કાઢે ક્યાં છે એવો શૂર ? પાપ.

૩     પાપી જગમાં ઈસુ આવ્યો કરવાને ઉદ્ધાર;
    બહુ બહુ દુ:ખો વેઠયાં તેણે જીવ્યો જગ મોઝાર. પાપ.

૪     કંટક મુગટ માથે લીધો, સોટાનો બહુ માર;
    પાપીનો બદલો થઈ તેને કીધો છે ઉદ્ધાર. પાપ.

૫     થંભે તેને જકડી દીધો ચોરોની સંઘાત;
    કચડાયો, વીંધાયો ત્રાતા, કેવો પેમી નાથ ! પાપ.

૬     બાળક, વૃદ્ધ, જુવાન બધાંનો ઈસુથી ઉદ્ધાર;
    પાપ તણો પસ્તાવો કરતાં આવો, નર ને નાર. પાપ.

૭     સ્વર્ગી લોકો જેવા થઈશું વૃખ મેંદા, દેવદાર;
    મહિમામાં આનંદ કરીને બોલીશું જયકાર. પાપ.

Songs trending this Week
Views
Isu Masih mujh pranana trata
ઈસુ મસીહ મુજ પ્રાણના ત્રાતા
23
He Prabhu atma de tun khas diksha je pamyo taro das
હે પ્રભુ આત્મા દે તું ખાસ દીક્ષા જે પામ્યો તારો દાસ
22
Madhrat kera o tarala Doraje jya shanti-ray
મધરાત કેરા ઓ તારલા દોરજે જ્યાં શાંતિ-રાય
19
Chalo Khristana sainiko yudhama aje jaiye
ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ
18
Saday paas mahari vase ja vishvano dhani
સદાય પાસ માહરી વસે જ વિશ્વનો ધણી
18
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
18
Isu premi Isu trata
ઈસુ પ્રેમી ઈસુ ત્રાતા
18
Trata uthyo motano dhvans kari amrutni jyot pradipt kari
ત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી અમૃતની જ્યોત પ્રદીપ્ત કરી
17
Jyare stambhe hu dhyan dharu je par maryo gauravno ray
જ્યારે સ્તંભે હું ધ્યાન ધરું જે પર મર્યો ગૌરવનો રાય
17
Ahonsh swarg mahi sukh che na dukh kada
અહોન્શ સ્વર્ગ માંહી સુખ છે, ન દુ:ખ કદા
17





An unhandled error has occurred. Reload 🗙