Shu udasi shu tu kamajor shu dukhit chhe man lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Shu udaasi, shu tu kamajor, shu dukhit chhe man ?
    " Aav muj kane," ek jahn kahe chhe, "ho shaantavaan !"

2     E maargadarshakanu shu nishaan jethi thaay melaap ?
    "Haathama, kukhama, ne charane pan, ghaani chhaap."

3     Temana maathe raaja jevo mugat hoy to kaho;
    "Ha, ek mugat shir upar chhe, kaantaano !"

4     Temana pagalaanma hu chaalu, mane malashe shu ?
    "Ghanu sankat, ghahni mahenat, ne aansu !"

5     Sthir raheene temane vahdagu, chhevat shu inaam ?
    "Motani nadi paar ootarata chhe aaraam."

6     Mane leva kareesh araj, shun thaay naakabool ?
    "Pruthvi, aakaash rahe tya sudhi, na, bilakul."

7     Malata, chaalata, takata, mathata, karashe te muj hit ?
    Sant, shaheed, prerit sau kahe chhe, "ha, khacheet."

This song has been viewed 59 times.
Song added on : 2/10/2021

શું ઉદાસી શું તું કમજોર શું દુ:ખિત છે મન

૧ શું ઉદાસી, શું તું કમજોર, શું દુ:ખિત છે મન ?
    " આવ મુજ કને," એક જણ કહે છે, "હો શાંતવાન !"

૨     એ માર્ગદર્શકનું શું નિશાન જેથી થાય મેળાપ ?
    "હાથમાં, કૂખમાં, ને ચરણે પણ, ઘાની છાપ."

૩     તેમના માથે રાજા જેવો મુગટ હોય તો કહો;
    "હા, એક મુગટ શિર ઉપર છે, કાંટાનો !"

૪     તેમનાં પગલાંમાં હું ચાલું, મને મળશે શું ?
    "ઘણું સંકટ, ઘણી મહેનત, ને આંસુ !"

૫     સ્થિર રહીને તેમને વળગું, છેવટ શું ઈનામ ?
    "મોતની નદી પાર ઊતરતાં છે આરામ."

૬     મને લેવા કરીશ અરજ, શું થાય નાકબૂલ ?
    "પૃથ્વી, આકાશ રહે ત્યાં સુધી, ના, બિલકુલ."

૭     મળતાં, ચાલતાં, ટકતાં, મથતાં, કરશે તે મુજ હિત ?
    સંત, શહીદ, પ્રેરિત સૌ કહે છે, "હા, ખચીત."

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙