Swarnu sukh te muki didhu manav dukh nihali lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Swarnu sukh te muki didhu,
    maanav dukh nihali;
    Nabhthi bhu lag nicho thaine,
    chek thayo tu khaali.

Tek :     Jay jay khrist dayaamay swami.

2  Tu dhanavaan chataa niradhan
    thai aavyo aa jagmaahi;
    Swargbhuvanano raajkunvar te,
    dinpanaane graahi. Jay.

3  Maataa mariyam pete
    janmi maanavdeh te dhaari;
    Namr gabhaane podhi, vahalaa,
    komal kaayaa taari. Jay.

4  Aa jag maanhe vaas karine
    janhit karyo kidhaa;
    Aandhaa, pangaa, changaa, kidhaa,
    ang parishram lidhaa. Jay.

5  Prem dayaathi nishdin varati
    shubh upadesh aj didho;
    Topan jagate andh banine
    naathe na maani lidho. Jay.

6  Muj paape bahu pidit kidho,
    vindhya ango taaraa;
    Gaau nirantar tuj gun-gito,
    param priya prabhu maaraa. Jay.

This song has been viewed 113 times.
Song added on : 11/26/2020

સ્વરનું સુખ તેં મૂકી દીધું માનવ દુ:ખ નિહાળી

૧ સ્વરનું સુખ તેં મૂકી દીધું, માનવ દુ:ખ નિહાળી;
    નભથી ભૂ લગ નીચો થઈને, છેક થયો તું ખાલી.

ટેક :    જય જય ખ્રિસ્ત દયામય સ્વામી.

૨ તું ધનવાન છતાં નિરધન થઈ આવ્યો આ જગમાંહી;
    સ્વર્ગભુવનનો રાજકુંવર તે, દીનપણાને ગ્રાહી. જય.


૩ માતા મરિયમ પેટે જન્મી માનવદેહ તેં ધારી;
    નમ્ર ગભાણે પોઢી, વ્હાલા, કોમળ, કોમળ કાયા તારી. જય.


૪ આ જગ માંહે વાસ કરીને જનહિત કાર્યો કીધાં;
    અંધા, પંગા, ચંગા કીધા, અંગ પરિશ્રમ લીધા. જય.


૫ પ્રેમ દયાથી નિશદિન વરતી શુભ ઉપદેશ જ દીધો;
    તોપણ જગતે અંધ બનીને નાથે ન માની લીધો. જય.


૬ મુજ પાપે બહુ પીડિત કીધો, વીંધ્યાં અંગો તારાં;
    ગાઉં નિરંતર તુજ ગુણ-ગીતો, પરમ પ્રિય પ્રભુ મારા. જય.

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙