Tara dilnu dwar jo Isune khatkhatave lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Taara dilnu dwaar jo Isune khatkhataave,
    Khol darwaajo te jo aavavaa maahe chaahe.

1     Taare kaaje marnaar     haan.....haan... Isune khatkhataave.
    Tane khandi lenaar     haan.....haan... Isune khatkhatave

2     Shetaanathi chodaavava     haan.....haan... Isune khatkhataave
    Tena lohithi dhova     haan.....haan... Isune khatkhataave

3     Puri shaanti aapva     haan.....haan... Isune khatkhataave
    Swargi raajyama leva     haan.....haan... Isune khatkhataave

4     Shaane bane jeeddi     haan.....haan... Isune khatkhataave
    Na maane pastaashe     haan.....haan... Isune khatkhataave

This song has been viewed 129 times.
Song added on : 3/1/2021

તારા દિલનું દ્વાર જો ઈસુ ખટખટાવે

    તારા દિલનું દ્વાર જો ઈસુ ખટખટાવે,
    ખોલ દરવાજો તે જો આવવા માંહે ચાહે.

૧     તારે કાજે મરનાર     હાં.....હાં......ઈસુ ખટખટાવે. (હેબ્રી. ૧૩ : ૧૨)
    તને ખંડી લેનાર     હાં.....હાં......" " " (૧ કોરીંથી. ૬ : ૨૦)

૨     શેતાનથી છોડાવવા     હાં.....હાં......" " " ( ૨ થેસ્સા. ૩ : ૩)
    તેના લોહીથી ધોવા     હાં.....હાં......" " " ( પ્રકટી. ૭ : ૧૪)

૩     પૂરી શાંતિ આપવા     હાં.....હાં......" " " ( યોહાન ૧૪ : ૨૭ )
    સ્વર્ગી રાજ્યમાં લેવા     હાં.....હાં......" " " (યોહાન ૧૪ : ૩)

૪     શાને બને જીદ્દી     હાં.....હાં......" " " (પ્રે. કૃ. ૭ : ૫૧)
    ન માને પસ્તાશે     હાં.....હાં......" " " (૧ પીતર ૪ : ૧૮)

Songs trending Today
Views
Avi anandi natal janmyo khrist prabhu bhoopaal
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ
4
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
4
Mane Chalavnar Dev Mari Sathe Chhe Mane Jarai Pan Dar Nathi
મને ચલાવનાર દેવ મારી સાથે છે મને જરાય પણ ડર નથી
4
Tara dilnu dwar jo Isune khatkhatave
તારા દિલનું દ્વાર જો ઈસુ ખટખટાવે
3
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
3
Prabhu Devna Gaao Gaan, Traataanu Sunavo Maan;
પ્રભુ દેવનાં ગાઓ ગાન ત્રાતાનું સુણાવો માન;
3
He yuvan he yuvan shu yuddhama
હે યુવાન હે યુવાન શું યુદ્ધમાં
3
Chabi khub sari bahu pyari tari o prabhu Isu lage re
છબી ખૂબ સારી બહુ પ્યારી તારી ઓ પ્રભુ ઈસુ લાગે રે
2
Saday paas mahari vase ja vishvano dhani
સદાય પાસ માહરી વસે જ વિશ્વનો ધણી
2
Sarv aavo, prabhu Khristana sant
સર્વ આવો પ્રભુ ખ્રિસ્તના સંત
2





An unhandled error has occurred. Reload 🗙