Ashirvado ghana male che nit nit lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Aasheervaado ghana male chhe nit nit,
    Maate aabhaar maanataa gaao honsathi geet;
    Shakti, buddhi samajan prabhauye aapi,
    Sambhaale chhe tamane shaantimaa sthaapi.

     Aasheervaado malya tamone,
    Sambhaareene gano ek ekane;
    Prabhauye je karya te badha ganavaathi
    Ajaayab bahu laagashe, thashe man khushi.

2     Tam par prabhuni chhe daya, krupa, preet,
    Thaay chhe pragat te sau vaatomaa khacheet;
    Te tamaari garaj poori paade chhe,
    Khoraak, vastro ane paani aape chhe.

3     Kare chhe baap aagal Isu madhyasthi,
    Tamane khot kai padashe kadi nahi tethi;
    Manamaa vaseene chalaavavaane badhu
    Devano aatma aavyo, tethi adhik shu?

This song has been viewed 54 times.
Song added on : 3/1/2021

આશીર્વાદો ઘણા મળે છે નિત નિત

૧ આશીર્વાદો ઘણા મળે છે નિત નિત,
    માટે આભાર માનતાં ગાઓ હોંસથી ગીત;
    શક્તિ, બુદ્ધિ, સમજણ પ્રભુએ આપી,
    સંભાળે છે તમને શાંતિમાં સ્થાપી.

     આશીર્વાદો મળ્યા તમોને,
    સંભારીને ગણો એક એકને;
    પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી
    અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી.

૨     તમ પર પ્રભુની છે દયા, કૃપા, પ્રીત,
    થાય છે પ્રગટ તે સૌ વાતોમાં ખચીત;
    તે તમારી ગરજ પૂરી પાડે છે,
    ખોરાક, વસ્ત્રો અને પાણી આપે છે.

૩     કરે છે બાપ આગળ ઈસુ મધ્યસ્થી,
    તમને ખોટ કંઈ પડશે કદી નહિ તેથી;
    મનમાં વસીને ચલાવવાને બધું
    દેવનો આત્મા આવ્યો, તેથી અધિક શું?

Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙