Chalo Khristi yodha Jane yudhani may lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Chalo, Khristi yoddha ! Jaane yuddhani maay,
    Khristni puthe chalo, dore che te jyaay.
    Khrist ae senapati, shatrune jeetashe,
    Chalo yuddhama; dhaja aagad vadhe che.
     Chaalo, Khristi yoddha ! Jaane yuddhani maay,
    Khristni puthe chaalo, dore che te jyaay.

2     Sambhalata Isune naam naase che shetaan,
    Mate yoddha, chalo, gata jayna gaan;
    Stutina pokarthi dole narkasan,
    Mate mote saade gaao jaykirtan.

3     Jagma Khristnu mandal chaale che jem foj,
    Bhaio, santo chalya chaliae tem roj.
    Aapne ek aj sanghana, ek chittana chiae,
    Aasha, mat, pritima sathe chaliye.

4     Taaj ne takht naash paame, kshay rajyano thay,
    To pan Khristnu mandal sthir raheshe sadaay;
    Kadi narkanaa sainyo tene nahi jeetashe,
    Khriste vachan aapyu, te rad nahi jashe.

5     Mate aavo, loko, harshit mandal maay,
    Jayna geet gaavaama avaaj bhali jaay;
    Gaurav, stuti, sanmaan Isune thao,
    Maanaso ne duto sadaakaal gao.

This song has been viewed 197 times.
Song added on : 3/1/2021

ચાલો ખ્રિસ્તી યોદ્ધા જાણે યુદ્ધની માંય

૧ ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંય,
    ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે તે જ્યાંય.
    ખ્રિસ્ત એ સેનાપતિ, શત્રુને જીતશે,
    ચાલો યુદ્ધમાં; ધજા આગળ વધે છે.

     ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંય,
    ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે તે જ્યાંય.

૨     સાંભળતાં ઈસુ નામ નાસે છે શેતાન,
    માટે યોદ્ધા, ચાલો, ગાતાં જયનાં ગાન;
    સ્તુતિના પોકારથી ડોલે નર્કાસન,
    માટે મોટે સાદે ગાઓ જયકીર્તન.

૩     જગમાં ખ્રિસ્તનું મંડળ ચાલે છે જેમ ફોજ,
    ભાઈઓ, સંતો ચાલ્યા ચાલીએ તેમ રોજ.
    આપણે એક જ સંઘનાં, એક ચિત્તનાં છીએ,
    આશા, મત, પ્રીતિમાં સાથે ચાલીએ.

૪     તાજ ને તખ્ત નાશ પામે, ક્ષય રાજ્યનો થાય,
    તો પણ ખ્રિસ્તનું મંડળ સ્થિર રહેશે સદાય;
    કદી નર્કનાં સૈન્યો તેને નહિ જીતશે,
    ખ્રિસ્તે વચન આપ્યું, તે રદ નહિ જશે.

૫     માટે આવો, લોકો, હર્ષિત મંડળ માંય,
    જયનાં ગીત ગાવામાં અવાજ ભળી જાય;
    ગૌરવ, સ્તુતિ, સન્માન ઈસુને થાઓ,
    માણસો ને દૂતો સદાકાળ ગાઓ.

Songs trending Today
Views
Krapalu tara kahevathi namra thaene hu
કૃપાળુ તારા કહેવાથી નમ્ર થઈને હું
10
Devputra yudhe chaline rajmugat leva jay
દેવપુત્ર યુદ્ધે ચાલીને રાજમુગટ લેવા
9
Guru shishya malya che sanghate
ગુરુ શિષ્ય મળ્યા છે સંઘાતે
8
Bhakt tani chhe shubh shubh nagari svarana uncha vaso
ભક્ત તણી છે શુભ શુભ નગરી સ્વરના ઊંચા વાસો
6
Batavi te pita param madhuri preet sutaman
બતાવી તેં પિતા પરમ મધુરી પ્રીત સુતમાં
5
Dev red atma Dosh jaay dilano javay Khrist rajma
દેવ રેડ આતમા દોષ જાય દિલનો જવાય ખ્રિસ્ત રાજમાં
5
Av he data sau ashish na shikhav mane gata preet
આવ હે દાતા સૌ આશીષના શીખવ મને ગાતાં પ્રીત
5
Dhan re dhan Khrist tane ja bhaju
ધન રે ધન ખ્રિસ્ત તને જ ભજું
5
Deve karyo prem sho vishwa pare ke vishwane putranu daan kare
દેવે કર્યો પ્રેમ શો વિશ્વ પરે કે વિશ્વને પુત્રનું દાન કરે
5
Prabhu te dukh sahya sha sha kathu hu temane kya kya
પ્રભુ તેં દુ:ખ સહ્યાં શાં શાં કથું હું તેમને ક્યાં ક્યાં
5



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙