Dev mane kar kharo Khristi lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
1 Dev, mane kar kharo Khristi,
Muj dilamaan, muj dilamaan.
2 Dev, mane kar vadhu premi,
Muj dilamaan, muj dilamaan.
3 Dev, mane kar vadhu namr,
Muj dilamaan, muj dilamaan.
4 Dev, mane kar bahu pavitr,
Muj dilamaan, muj dilamaan.
5 Dev, mane kar Isu jevo,
Muj dilamaan, muj dilamaan.
This song has been viewed 161 times.
Song added on : 3/5/2021
દેવ મને કર ખરો ખ્રિસ્તી
૧ દેવ, મને કર ખરો ખ્રિસ્તી,
મુજ દિલમાં, મુજ દિલમાં.
૨ દેવ, મને કર વધુ પ્રેમી,
મુજ દિલમાં, મુજ દિલમાં.
૩ દેવ, મને કર વધુ નમ્ર,
મુજ દિલમાં, મુજ દિલમાં.
૪ દેવ, મને કર બહુ પવિત્ર,
મુજ દિલમાં, મુજ દિલમાં.
૫ દેવ, મને કર ઈસુ જેવો,
મુજ દિલમાં, મુજ દિલમાં.
Higly Rated Songs | Rating | Votes |
---|