He paratpar kevu saaru jagat madhye taaru naam lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  He paratpar, kevu saaru     jagat madhye taaru naam !
    Aakaash upar chamakanaru     te dekhaadyu taaru kaam.

2  Dhaavana balakona mothi     tu paraakram laavyo che;
    Aem karine te ae bhaythi     shatrune dabaavyo che.

3  Taara haathe aakaashone     shaktithi banavya che;
    Chandr tatha taaraone,     aemne te tharaavya che.

4  Maanas kevu che ke aeno     aem tu le che samaachaar?
    Kevo aadamapoot ke teno     aem tu kare che upakaar?

5  Tene te dutothi nano     kidho thodi mudat bhar;
    Pachi mugat mahimavaalo     mukyo tena maatha par.

6  Tene sarv vastuo par     te to sopyo adhikaar;
    Gheta, dhor, vanapashuo     ne kshetranu harek jaanadaar.


7  Pankhi vaayuma vasanaru,     maachalu jene jalamay thaam;
    He paraatpar, kevu saaru     jagat madhye taaru naam !

This song has been viewed 131 times.
Song added on : 10/24/2020

હે પરાત્પર​ કેવું સારું જગત મધ્યે તારું નામ

૧  હે પરાત્પર​, કેવું સારું  જગત મધ્યે તારું નામ !
    આકાશ ઉપર ચમકનારું  તેં દેખાડયું તારું કામ.

૨  ઘાવણાં બાળકોનાં મોંથી  તું પરાક્રમ લાવ્યો છે;
    એમ કરીને તેં એ ભયથી  શત્રુને દબાવ્યો છે.

૩  તારા હાથે આકાશોને  શક્તિથી બનાવ્યાં છે;
    ચંદ્ર તથા તારાઓને,  એમને તેં ઠરાવ્યા છે.

૪  માણસ કેવું છે કે એનો   એમ તું લે છે સમાચાર?
    કેવો આદમપૂત કે તેનો  એમ તું કરે છે ઉપકાર?

૫  તેને તેં દૂતોથી નાનો   કીધો થોડી મુદત ભર;
    પછી મુગટ મહિમાવાળો  મૂક્યો તેના માથા પર.

૬  તેને સર્વ વસ્તુઓ પર   તેં તો સોંપ્યો અધિકાર;
    ઘેટાં, ઢોર, વનપશુઓ   ને ક્ષેત્રનું હરેક જાનદાર.

૭  પંખી વાયુંમાં વસનારું,  માછલું જેને જળમય ઠામ;
    હે પરાત્પર, કેવુ સારું     જગત મધ્યે તારું નામ !



An unhandled error has occurred. Reload 🗙