Rat Rat Rat Tu Jivandata Taj hath jhatpat Bhaj jhat trata lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Rat Rat Rat Tu, Jeevandaataa;
Taj hath jhatpat, Bhaj jhat traataa.

1     Aa bhavaraan mahi nahi malashe, Tujne te vin shaataa. Rat.

2     Kshanabhagur ahinaa sahu vaanaa, Lobhaasho nahi bhraataa. Rat.

3     Bahu jan aayushya vyarth gumaavi, Maran sharan thai jaataa. Rat.

4     Nahi khosho sukh je takanaaru Trushnaa maay tanaataa. Rat.

5     Kaayaa aa vansi jhat jaashe, Nahi re'she rang raataa. Rat.

6     Mahaa baliyaa, veer rupaadaa, Mrutyu paami jo jaat. Rat.

7     Aayushyane kar kimatavaalu, Swargi sukh kamaataa. Rat.

8     Gaad aanandi jeevan taaru, Nit nit prabhu goon gaataa. Rat.

This song has been viewed 157 times.
Song added on : 2/1/2021

રટ રટ રટ તું જીવનદાતા તજ હઠ ઝટપટ ભજ ઝટ ત્રાતા

     રટ રટ રટ તું,     જીવનદાતા;
    તજ હઠ ઝટપટ, ભજ ઝટ ત્રાતા.

૧     આ ભવરાન મહીં નહીં મળશે, તુજને તે વિણ શાતા. રટ.

૨     ક્ષણભંગુર અહીંનાં સહુ વાનાં,     લોભાશો નહિ ભ્રાતા. રટ.

૩     બહુ જન આયુષ્ય વ્યર્થ ગુમાવી, મરણ શરણ થઈ જાતા. રટ.

૪     નહીં ખોશો સુખ જે ટકનારું     તૃષ્ણા માંય તણાતાં. રટ.

૫     કાયા આ વણસી ઝટ જાશે,     નહીં રે'શે રંગ રાતા. રટ.

૬     મહા બળિયા, વીર રૂપાળા,     મૃત્યુ પામી જો જાત. રટ.

૭     આયુષ્યને કર કિંમતવાળું,     સ્વર્ગી સુખ કમાતાં. રટ.

૮     ગાળ આનંદી જીવન તારું,     નિત નિત પ્રભુ ગુણ ગાતાં. રટ.

Songs trending Today
Views
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
4
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
3
Shiyadani hati thandi raat betha meshapaalo ghetani sath
શિયાળાની હતી ઠંડી રાત બેઠા મેષપાળો ઘેટાંની સાથ
3
He khadak sanatan Muj mate tu chirayo che khare
હે ખડક સનાતન મુજ માટે તું ચિરાયો છે ખરે
3
Vat khari ke Ishvar moto muj par thay dayal
વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
3
Kevo thashe anand anand anand anand
કેવો થશે આનંદ આનંદ આનંદ આનંદ
3
Vadhastambh paas avu chu nirdhan nirbad andhado chu
વધસ્તંભ પાસ આવું છું નિર્ધન નિર્બળ આંધળો છું
3
Che satshastra sarvottam granth vachan kaaje priy atyant
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ વાચન કાજે પ્રિય અત્યંત
3
Akashaman maro chhe mukam mane to chhe kharati
આકાશમાં મારો છે મુકામ મને તો છે ખાતરી
3
Sarv aavo, prabhu Khristana sant
સર્વ આવો પ્રભુ ખ્રિસ્તના સંત
3



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙