Shastra pavitra chhe shubh khaan tema chhe amol pashan lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Shaastra pavitra chhe shubh khaahn, tema chhe amol paashaahn;
    Tenu tu sanshodhan kar, jeevanmugat maathe dhar.

2     Shaastra pavitra chhe jeevanvrukh, bhaage chhe te aatmik bhookh;
    Aatmik maannaano bhandaar, uttam vaanaanno denaar.

3     Shaastra pavitra chhe jeevan-nad, tema vhe chhe jeevanjal;
    Te peene tu trusha chhipaav, jeevanne rasadaar banaav.

4     Shaastra pavitra tu bhaave sheekh, raakh sada Ishvarani beek;
    Te thaashe tuj jeevan-deep, ante leshe prabhu sameep.

This song has been viewed 178 times.
Song added on : 2/9/2021

શાસ્ત્ર પવિત્ર છે શુભ ખાણ તેમાં છે અમોલ પાષાણ

૧ શાસ્ત્ર પવિત્ર છે શુભ ખાણ, તેમાં છે અમોલ પાષાણ;
    તેનું તું સંશોધન કર, જીવનમુગટ માથે ધર.

૨     શાસ્ત્ર પવિત્ર છે જીવનવૃખ, ભાગે છે તે આત્મિક ભૂખ;
    આત્મિક માન્નાનો ભંડાર, ઉત્તમ વાનાંનો દેનાર.

૩     શાસ્ત્ર પવિત્ર છે જીવન-નદ, તેમાં વ્હે છે જીવનજળ;
    તે પીને તું તૃષા છિપાવ, જીવનને રસદાર બનાવ.

૪     શાસ્ત્ર પવિત્ર તું ભાવે શીખ, રાખ સદા ઈશ્વરની બીક;
    તે થાશે તુજ જીવન-દીપ, અંતે લેશે પ્રભુ સમીપ.

Songs trending Today
Views
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
4
Akashaman maro chhe mukam mane to chhe kharati
આકાશમાં મારો છે મુકામ મને તો છે ખાતરી
4
Kevo thashe anand anand anand anand
કેવો થશે આનંદ આનંદ આનંદ આનંદ
3
Vadhastambh paas avu chu nirdhan nirbad andhado chu
વધસ્તંભ પાસ આવું છું નિર્ધન નિર્બળ આંધળો છું
3
Shiyadani hati thandi raat betha meshapaalo ghetani sath
શિયાળાની હતી ઠંડી રાત બેઠા મેષપાળો ઘેટાંની સાથ
3
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
3
Chabi khub sari bahu pyari tari o prabhu Isu lage re
છબી ખૂબ સારી બહુ પ્યારી તારી ઓ પ્રભુ ઈસુ લાગે રે
3
Gauravi raja Isu amaro
ગૌરવી રાજા ઈસુ અમારો
3
Divya preet anupam priti svargi anand aav bhumay
દિવ્ય પ્રીત અનુપમ પ્રીતિ સ્વર્ગી આનંદ આવ ભૂમાંય
2
Shastra pavitra chhe shubh khaan tema chhe amol pashan
શાસ્ત્ર પવિત્ર છે શુભ ખાણ તેમાં છે અમોલ પાષાણ
2



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙