Shish namavi Prabhu vandan kareye paap padine lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Sheesh namaavi, Prabhu, vandan kareeye, paap padeene,
Prabhu, keertan kareeye.
1 Paapi jagatanun taaran karava, preete padhaarya, Prabhu, vandan kareeye.
2 Harshit diladaan aaj amaaraan, bhaagye malya, Prabhu, vandan kareeye.
3 Dukhi, niraashrit joi amone, vhaare chadhaya, Prabhu, vandan kareeye.
4 Poorn hradayathi aapane bhajava, aapo subuddhi, Prabhu, vandan kareeye.
5 Aaj, Prabhu, am antar uchare, jay, Prabhu jay, ame vandan kareeye.
શીશ નમાવી પ્રભુ વંદન કરીએ, પાપ પડીને
શીશ નમાવી, પ્રભુ, વંદન કરીએ, પાપ પડીને,
પ્રભુ, કીર્તન કરીએ.
૧ પાપી જગતનું તારણ કરવા, પ્રીતે પધાર્યા, પ્રભુ, વંદન કરીએ.
૨ હર્ષિત દિલડાં આજ અમારાં, ભાગ્યે મળ્યા, પ્રભુ, વંદન કરીએ.
૩ દુ:ખી, નિરાશ્રિત જોઈ અમોને, વ્હારે ચઢયા, પ્રભુ, વંદન કરીએ.
૪ પૂર્ણ હ્રદયથી આપને ભજવા, આપો સુબુદ્ધિ, પ્રભુ, વંદન કરીએ.
૫ આજ, પ્રભુ, અમ અંતર ઉચરે, જય, પ્રભુ જય, અમે વંદન કરીએ.
Higly Rated Songs | Rating | Votes |
---|