Sukh jaganu viti jao Khrist che maro lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Sukh jaganu veeti jaao, Khrist chhe maaro !
    Premabandhan tooti jaao, Khrist chhe maaro !
    Andhaaru chhe aa raan, jagamaa nathi vishraam;
    Khrist aape chhe aaraam; Khrist chhe maaro !

2     Mane na lalachaavo; Khrist chhe maaro !
    Khristamaa hu sada rahu, Khrist chhe maaro !
    Jaganu sau chhe kshanik, takanaar chhe lagaarek;
    Te jaay manamaathi chhek ! Khrist chhe maaro !

3     Jaao raatanaa svapn, Khrist chhe maaro !
    Malyu chhe sat ratn, Khrist chhe maaro !
    Jagane me ajamaavyu, toy man ashaant rahyu;
    Isuye trupt keedhu, Khrist chhe maaro !

4     Motane karu vidaay, Khrist chhe maaro !
    Hojo sau kaalano jay, Khrist chhe maaro !
    Malajo te sundar desh, jyaa shaanti chhe hamesh;
    Thajo anand vishesh ! Khrist chhe maaro !

This song has been viewed 107 times.
Song added on : 3/1/2021

સુખ જગનું વીતી જાઓ ખ્રિસ્ત છે મારો

૧ સુખ જગનું વીતી જાઓ, ખ્રિસ્ત છે મારો !
    પ્રેમબંધન તૂટી જાઓ, ખ્રિસ્ત છે મારો !
    અંધારું છે આ રાન, જગમાં નથી વિશ્રામ;
    ખ્રિસ્ત આપે છે આરામ; ખ્રિસ્ત છે મારો !

૨     મને ના લલચાવો; ખ્રિસ્ત છે મારો !
    ખ્રિસ્તમાં હું સદા રહું, ખ્રિસ્ત છે મારો !
    જગનું સૌ છે ક્ષણિક, ટકનાર છે લગારેક;
    તે જાય મનમાંથી છેક ! ખ્રિસ્ત છે મારો !

૩     જાઓ રાતનાં સ્વપ્ર, ખ્રિસ્ત છે મારો !
    મળ્યું છે સત રત્ન, ખ્રિસ્ત છે મારો !
    જગને મેં અજમાવ્યું, તોય મન અશાંત રહ્યું;
    ઈસુએ તૃપ્ત કીધું, ખ્રિસ્ત છે મારો !

૪     મોતને કરું વિદાય, ખ્રિસ્ત છે મારો !
    હોજો સૌ કાળનો જય, ખ્રિસ્ત છે મારો !
    મળજો તે સુંદર દેશ, જ્યાં શાંતિ છે હમેશ;
    થજો આનંદ વિશેષ ! ખ્રિસ્ત છે મારો !



An unhandled error has occurred. Reload 🗙