Utsav karishun Aapne Utsav karishun lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Utsav karishun, Aapne Utsav karishun
Utsav karishun Ishuni
Halleluya Amen Halleluya
Halleluya Amen
1. Udasi Nathi, Have Chinta Nathi
Anand Mara Jivanma
2. Bimari Nathi, Have Pida Nathi
Arogya mara Jivanma
3. Nakhush Nathi, Have Naraaz Nathi
Utsaah Mara Jivanma
4. Khushi Chhe, Have Khushi Chhe
Khushi mara Jivanma
ઉત્સવ કરીશું આપણે ઉત્સવ કરીશું
ઉત્સવ કરીશું, આપણે ઉત્સવ કરીશું
ઉત્સવ કરીશું ઈસુની
હાલેલુયા આમીન હાલેલુયા,
હાલેલુયા આમીન (2)
1. ઉદાસી નથી, હવે ચિંતા નથી,
આનંદ મારા જીવનમાં
2. બીમારી નથી, હવે પીડા નથી,
આરોગ્ય મારા જીવનમાં
3. નાખુશ નથી, હવે નારાજ નથી,
ઉત્સાહ મારા જીવનમાં
4. ખુશી છે, હવે ખુશી છે,
ખુશી મારા જીવનમાં
Higly Rated Songs | Rating | Votes |
---|