Bhago Bhago Dur Bhago Vyartha Badhi Babatothi Nashi Javo lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Bhago Bhago Dur Bhago
Vyartha Badhi Babatothi Nashi Javo

1.    Bhago Vyabhicharna Karyothi
    Sharir Vadhe Devne Mahima Aapo
    Mahima Aapo, Tame Mahima Aapo (Bhago…)

2.    Agyan Vadvivadothi Nashi Javo
    Shanti Pamvane Yatna Karo
    Yatna Karo, Prayatna Karo    (Bhago…)

3.    Juvanina Vishayothi Nashi Javo
    Pavitra Dilthi Stuti Karo
    Stuti karo, Tame Stuti karo    (Bhago…)

4.    Dvaya Lobhthi Nashi Javo
    Vishvas Bhaktibhav Shodhi Kadhho
    Shodhi Kadhho, Tame Shodhi Kadhho    (Bhago…)

5.    Murtipoojathi Nashi Javo
    Prabhu Ishu Par Lakshaya Rakho
    Lakshaya Rakho, Tame Lakshaya Rakho    (Bhago…)

6.    Sharirne Vash Karine Agad Dodho
    Shrushtikartane Roj Shodho
    Roj Shodho, Tame Roj Shodho    (Bhago…)

This song has been viewed 138 times.
Song added on : 6/24/2021

ભાગો ભાગો દુર ભાગો વ્યર્થ બઘી બાબતોથી નાસી જાઓ

ભાગો ભાગો દુર ભાગો
વ્યર્થ બઘી બાબતોથી નાસી જાઓ

1.    ભાગો વ્યભિચારના કાર્યોથી
    શરીર વડે દેવને મહિમા આપો
    મહિમા આપો, તમે મહિમા આપો               (ભાગો ભાગો...)

2.    અજ્ઞાન વાદવિવાદોથી નાસી જાઓ
    શાંતિ પામવાને યત્ન કરો
    યત્ન કરો, પ્રયત્ન કરો                    (ભાગો ભાગો...)

3.    જુવાનીના વિષયોથી નાસી જાઓ
    પવિત્ર દિલથી સ્તુતિ કરો
    સ્તુતિ કરો, તમે સ્તુતિ કરો                   (ભાગો ભાગો...)

4.    દ્રવ્ય લોભથી નાસી જાઓ
    વિશ્વાસ ભક્તિભાવ શોઘી કાઢો
    શોઘી કાઢો, તમે શોઘી કાઢો                 (ભાગો ભાગો...)

5.    મુર્તિપુજાથી નાસી જાઓ
    પ્રભુ ઈસુ પર લક્ષ્ય રાખો
    લક્ષ રાખો, તમે લક્ષ રાખો                    (ભાગો ભાગો...)

6.    શરીરને વશ કરીને આગળ દોડો
    સૃષ્ટિકર્તાને રોજ શોઘો
    રોજ શોઘો, તમે રોજ શોઘો                 (ભાગો ભાગો...)

 

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙