Bolo jay Isuni bolo jay masihaani lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Tek: Bolo jay Isuni, bolo jay masihaani,
        Jay Jay naad uchchaari, jaynaa naad pokaari.... Bolo.

1 Pragati aaj utthaanani usha nabhe suneri,
  Vijayi vadhaaini, suvaartaa aa aneri... Bolo.

2 Dharani dhananana dhruji, choki vyarth thai gai,
  Kabar khuli thai gai, shilaa pan khasi gai.... Bolo.

3 Mrutyu, dankh kyaa taaro? Mrutyu, kyaa vijay taaro?
  Mrutyu par vijay kero, sandesho, masih maaro.... Bolo.

4 Timir taali paaponaa, aajvaalaa relaayaa,
  Bandhan sahu paaponaa, utthaan maahe kapaayaa.... Bolo.

This song has been viewed 216 times.
Song added on : 1/8/2021

બોલો જય ઈસુની બોલો જય મસીહાની

ટેક : બોલો જય ઈસુની, બોલો જય મસીહાની,
        જય જય નાદ ઉચ્ચારી, જયના નાદ પોકારી.... બોલો.

૧  પ્રગટી આજ ઉત્થાનની ઉષા નભે સુનેરી,
    વિજયી વધાઈની, સુવાર્તા આ અનેરી... બોલો.

૨  ધરણી ધણણણ ધ્રુજી, ચોકી વ્યર્થ થઈ ગઈ,
    કબર ખૂલી થઈ ગઈ, શિલા પણ ખસી ગઈ.... બોલો.

૩ મૃત્યુ, ડંખ ક્યાં તારો? મૃત્યુ, ક્યાં વિજય તારો?
   મૃત્યુ પર વિજય કેરો, સંદેશો, મસીહ મારો.... બોલો.

૪ તિમિર ટાળી પાપોનાં, અજવાળાં રેલાયાં,
    બંધન સહુ પાપોનાં, ઉત્થાન માંહે કપાયાં.... બોલો.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙