Chahu bahu sambhalava nam ek lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Chaahu bahu saambhalava naam ek, chaahu bahu gaava te,
    Te soor laage madhur adhik, jagamaa te misht naam chhe.

     Hu Isune chaahu (3), teni chhe muj par preet.

2     Te mane kahe taaranaarani preet, marel muj mukti maat;
    Te mane kahe vahel shonit je chhe paapine saat.

3     Te mane kahe baapano bhandaar je chhe dar divas maat;
    Jo hu jaau koi maarg andhaar, prakash de aakhi vaat.

4     Te mane kahe ek jan vishe, je dukhi muj dukhamaa;
    Te dukhomaa rahi muj paase le bhaag sau sankatamaa.

5     Te mane leshe svargamaa, ha, aave jyaare maran;
    Hallelujah ! Hallelujah ! Gaaeesh tene charan.

This song has been viewed 135 times.
Song added on : 2/12/2021

ચાહું બહુ સાંભળવા નામ એક

૧ ચાહું બહુ સાંભળવા નામ એક, ચાહું બહુ ગાવા તે,
    તે સૂર લાગે મધુર અધિક, જગમાં તે મિષ્ટ નામ છે.

ટેક:     હું ઈસુને ચાહું (૩), તેની છે મુજ પર પ્રીત.

૨     તે મને કહે તારનારની પ્રીત, મરેલ મુજ મુક્તિ માટ;
    તે મને કહે વહેલ શોણિત જે છે પાપીને સાટ.

૩     તે મને કહે બાપનો ભંડાર જે છે દર દિવસ માટ;
    જો હું જાઉં કોઈ માર્ગ અંધાર, પ્રકાશ દે આખી વાટ.

૪     તે મને કહે એક જણ વિષે, જે દુ:ખી મુજ દુ:ખમાં;
    તે દુ:ખોમાં રહી મુજ પાસે લે ભાગ સૌ સંકટમાં.

૫     તે મને લેશે સ્વર્ગમાં, હા, આવે જ્યારે મરણ;
    હાલેલૂયા ! હાલેલૂયા ! ગાઈશ તેને ચરણ.

Songs trending Today
Views
Prakashe suryakiran jya Isuno amal thashe tya
પ્રકાશે સૂર્યકિરણ જ્યાં ઈસુનો અમલ થશે ત્યાં
5
Kon hare muj paap Tuj vihn kon hare santap
કોણ હરે મુજ પાપ તુજ વિણ કોણ હરે સંતાપ
5
Akashaman maro chhe mukam mane to chhe kharati
આકાશમાં મારો છે મુકામ મને તો છે ખાતરી
5
Avo vishwasuo jayanand karine avo re avo Bethlehem
આવો વિશ્વાસુઓ જયાનંદ કરીને આવો રે આવો બેથલેહેમ
5
Bhai mane bhagye malya che Isu guru taranahar
ભાઈ મને ભાગ્યે મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર
5
Te ave che vadad upar je papio kaaj muo
તે આવે છે વાદળ ઉપર જે પાપીઓ કાજ મૂઓ
4
Kshanik jine akshay jhalu avinasheni asha palu
ક્ષણિક જીને અક્ષય ઝાલું અવિનાશીની આશા પાળું
4
Maj jivan le maj jivan le samarpit karu maj jivan le
મજ જીવન લે મજ જીવન લે સમર્પિત કરું મજ જીવન લે
4
Isu balakone palashe kevi priti
ઈસુ બાળકોને પાળશે કેવી પ્રીતિ
4
Yatra mari che siyon bhani akhi vat dise che Isu
યાત્રા મારી છે સિયોન ભણી આખી વાટ દીસે છે ઈસુ
4





An unhandled error has occurred. Reload 🗙