Deve karyo prem sho vishwa pare ke vishwane putranu daan kare lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Deve karyo prem sho vishwa pare,
    ke vishwane putranu daan kare !
    Putre krupaathi balidaan karyu;
    hallelujah ! Daan sampurn thayu.

2     Deve kahyu ven je aadamane,
    traataa Isu taarashe maanavane;
    Samaye prabhue puru ven karyu;
    hallelujah ! Ven sampurn thayu.

3     Aavyo Isu vishwamaa deh dhari,
    gaadi shuchi jindagi prembhari;
    Ne thambh vethi paritraan karyu;
    hallelujah ! Traan sampurn thayu.

4     Thambhe Isuae mahaa dukh sahyu,
    ae dukhnu byaan naa jaay kahyu;
    Pan ae aj dukhe kharu sakh karyu;
    hallelujah ! Sukh sampurn thayu.

5     Re sarv loko, jaykaar vado,
    faati gayo bhinnataano padado;
    Khriste, juo, thambhthi eky karyu;
    hallelujah ! Eky sampurn thayu.

6     Uthyo Isu ghormaathi vijaye,
    swarge sidhaavyo puru kary thaye;
    Re aapane kaaj sau kaary karyu;
    hallelujah ! Kary sampurn thayu.

7     Aabhaar maano sadaa khrist
    bhaji sampurn thao badhaa paap taji;
    Je joiae te Isuae aj karyu;
    hallelujah ! Sarv sampurn thayu.

This song has been viewed 131 times.
Song added on : 12/14/2020

દેવે કર્યો પ્રેમ શો વિશ્વ પરે કે વિશ્વને પુત્રનું દાન કરે

૧ દેવે કર્યો પ્રેમ શો વિશ્વ પરે, કે વિશ્વને પુત્રનું દાન કરે !
    પુત્રે કૃપાથી બલિદાન કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું.

૨     દેવે કહ્યું વેણ જે આદમને, ત્રાતા ઈસુ તારશે માનવને;
    સમયે પ્રભુએ પૂરું વેણ કર્યું; હાલેલૂયા ! વેણ સંપૂર્ણ થયું.

૩     આવ્યો ઈસુ વિશ્વમાં દેહ ધરી, ગાળી શુચિ જિંદગી પ્રેમભરી;
    ને થંભ વેઠી પરિત્રાણ કર્યું; હાલેલૂયા ! ત્રાણ સંપૂર્ણ થયું.

૪     થંભે ઈસુએ મહા દુ:ખ સહ્યું, એ દુ:ખનું બ્યાન ના જાય કહ્યું;
    પણ એ જ દુ:ખે ખરું સુખ કર્યું; હાલેલૂયા ! સુખ સંપૂર્ણ થયું.

૫     રે સર્વ લોકો, જયકાર વદો, ફાટી ગયો ભિન્નતાનો પડદો;
    ખ્રિસ્તે, જુઓ, થંભથી ઐક્ય કર્યું; હાલેલૂયા ! ઐક્ય સંપૂર્ણ થયું.

૬     ઊઠયો ઈસુ ઘોરમાંથી વિજયે, સ્વર્ગે સિધાવ્યો પૂરું કાર્ય થયે;
    રે આપણે કાજ સૌ કાર્ય કર્યું, હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું.

૭     આભાર માનો સદા ખ્રિસ્ત ભજી સંપૂર્ણ થાઓ બધાં પાપ તજી;
    જે જોઈએ તે ઈસુએ જ કર્યું; હાલેલૂયા ! દાન સંપૂર્ણ થયું.

Songs trending Today
Views
Manama deep jalavo prabhuji mara
મનમાં દીપ જલાવો પ્રભુજી મારા
7
Pran me maro didho rakt didhu ve'vaadi
પ્રાણ મેં મારો દીધો રક્ત દીધું વે'વાડી
7
Vadhastambhane nihal o papi aj vindhay mukhtidata ae tare kaj
વધસ્તંભને નિહાળ ઓ પાપી આજ વીંધાય મુક્તિદાતા એ તારે કાજ
6
Jara tu najare jo dhari Jara tu jjare jo dhari
જરા તું નજરે જો ધારી જરા તું જજરે જો ધારી
5
Isu maro mitr Isu maro mitr
ઈસુ મારો મિત્ર ઈસુ મારો મિત્ર
5
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
5
Aapna Ishu Parmeshwar Aem sarv Jibho Kabul Karshe
આપણા ઈસુ પરમેશ્વર એમ સર્વ જીવો કબુલ કરશે
5
Shish namavi Prabhu vandan kareye paap padine
શીશ નમાવી પ્રભુ વંદન કરીએ, પાપ પડીને
5
Che satshastra sarvottam granth vachan kaaje priy atyant
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ વાચન કાજે પ્રિય અત્યંત
5
Mara akashavasi baap tari sathe de melap
મારા આકાશવાસી બાપ તારી સાથે દે મેળાપ
5





An unhandled error has occurred. Reload 🗙