Deve nar narenun jodun jodiyun eman uttam arth dekhay lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Deve nar naareenun jodun jodiyun, emaan uttam arth dekhaay;
    Prabhu, aashish aapajo.

1     Jaganaan vaanaanno upabhog paamataan sada saaraan sanpeelaan ja thaay; Prabhu.

2     Ekamek saathe preetie chaale, saacha bandhanamaan rahe sadaay; Prabhu.

3     Prabhu, jodun jode jo tun pote, e to ati sundar dekhaay; Prabhu.

4     Gharadvaarani raksha Prabhu kare tyaare sarv saphal ja thaay; Prabhu.

5     Jagamaan jyaan lag jeeve aa jodun, sukhadukhamaan thajo sahaay; Prabhu.

6     Sarv roodaan kaamomaan phale ghanaan, jemaan tuj mahima ja dekhaay; Prabhu.

7     Pavitrataanun tej deese ghanun, jemaan Isunun naam vakhanaay; Prabhu.

8     Sarv sadgunomaan vraddhi paamajo, jemaan sat vishvaas janaay; Prabhu.

9     Taari sarv sabha vishe maageeye, sat bhaktimaan vadho sadaay; Prabhu.

10     Pita, putr, pavitra Atma, rahejo sang tamomaan sadaay; Prabhu.

This song has been viewed 132 times.
Song added on : 3/4/2021

દેવે નર નારીનું જોડું જોડિયું એમાં ઉત્તમ અર્થ દેખાય

    દેવે નર નારીનું જોડું જોડિયું, એમાં ઉત્તમ અર્થ દેખાય;
    પ્રભુ, આશિષ આપજો.

૧     જગનાં વાનાંનો ઉપભોગ પામતાં સદા સારાં સંપીલાં જ થાય; પ્રભુ.

૨     એકમેક સાથે પ્રીતિએ ચાલે, સાચા બંધનમાં રહે સદાય; પ્રભુ.

૩     પ્રભુ, જોડું જોડે જો તું પોતે, એ તો અતિ સુંદર દેખાય; પ્રભુ.

૪     ઘરદ્વારની રક્ષા પ્રભુ કરે ત્યારે સર્વ સફળ જ થાય; પ્રભુ.

૫     જગમાં જ્યાં લગ જીવે આ જોડું, સુખદુ:ખમાં થજો સહાય; પ્રભુ.

૬     સર્વ રૂડાં કામોમાં ફળે ઘણાં, જેમાં તુજ મહિમા જ દેખાય; પ્રભુ.

૭     પવિત્રતાનું તેજ દીસે ઘણું, જેમાં ઈસુનું નામ વખણાય; પ્રભુ.

૮     સર્વ સદ્ગુણોમાં વૃદ્ધિ પામજો, જેમાં સત વિશ્વાસ જણાય; પ્રભુ.

૯     તારી સર્વ સભા વિષે માગીએ, સત ભક્તિમાં વધો સદાય; પ્રભુ.

૧૦     પિતા, પુત્ર, પવિત્ર આત્મા, રહેજો સંગ તમોમાં સદાય; પ્રભુ.

 

 



An unhandled error has occurred. Reload 🗙