Dhanya chhe Khristano prem jode amaran chitt lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Dhanya chhe Khristano prem, jode amaaraan chitt;
Khristi sangat chhe anupam, svarganaan jevi khacheet !
2 Pitaana takht saame ekthaan thayaan ek dhyaan,
Dilaaso, aashaan, chinta, beek, aasarshamaan sau samaan.
3 Ekamekana khed maanhe ne bojamaan laeeye bhaag,
Ne dukhomaan sahalaganeethi aansu ve' chhe athaag.
4 Chhootaan padeeye tyaare laage manamaan udaas,
Topan chittamaan ek ja chheeye, phari malavaani aash.
5 Jeevanamaan dhanya aash karaave hinmatavaan;
Chaaleeye aa umedamaan khaas, ne raheeye aashaavaab.
6 Shok, mahenat, dukh ne paap, sahuthi chhootaan thaeeshun;
Ne prem ne satsangamaan amaap, svarg maanhe sau raheeshun.
ધન્ય છે ખ્રિસ્તનો પ્રેમ જોડે અમારાં ચિત્ત
૧ ધન્ય છે ખ્રિસ્તનો પ્રેમ, જોડે અમારાં ચિત્ત;
ખ્રિસ્તી સંગત છે અનુપમ, સ્વર્ગનાં જેવી ખચીત !
૨ પિતાના તખ્ત સામે એક્ઠાં થયાં એક ધ્યાન,
દિલાસો, આશાં, ચિંતા, બીક, આસર્શમાં સૌ સમાન.
૩ એકમેકના ખેદ માંહે ને બોજમાં લઈએ ભાગ,
ને દુ:ખોમાં સહલગણીથી આંસુ વે' છે અથાગ.
૪ છૂટાં પડીએ ત્યારે લાગે મનમાં ઉદાસ,
તોપણ ચિત્તમાં એક જ છીએ, ફરી મળવાની આશ.
૫ જીવનમાં ધન્ય આશ કરાવે હિંમતવાન;
ચાલીએ આ ઉમેદમાં ખાસ, ને રહીએ આશાવાબ.
૬ શોક, મહેનત, દુ:ખ ને પાપ, સહુથી છૂટાં થઈશું;
ને પ્રેમ ને સત્સંગમાં અમાપ, સ્વર્ગ માંહે સૌ રહીશું.
Higly Rated Songs | Rating | Votes |
---|