Sahu manaviyo Isu sharahne avajo lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Sahu maanaveeo, Isu sharahne aavajo;
Te de chhe mukitadaan re vahela aavajo.
2 Sahu maanaveeo, Isu sharahne aavajo;
Te de chhe svargi gyaan re vahela aavajo.
3 Sahu maanaveeo, Isu sharahne aavajo;
Te shaantino daataar re vahela aavajo.
4 Sahu maanaveeo, Isu sharahne aavajo;
Te chaahe chhe uddhaar re vahela aavajo.
5 Sahu maanaveeo, Isu sharahne aavajo;
Te nahi kaadhe niraash re vahela aavajo.
6 Sahu maanaveeo, Isu sharahne aavajo;
Te de chhe shubh shubh aash re vahela aavajo.
7 Sahu maanaveeo, Isu sharahne aavajo;
Te aavyo paapi kaaj re vahela aavajo.
8 Sahu maanaveeo, Isu sharahne aavajo;
Re taarahnano din aaj re vahela aavajo.
9 Sahu maanaveeo, Isu sharahne aavajo;
Te leshe svargi dhaam re vahela aavajo.
10 Sahu maanaveeo, Isu sharahne aavajo;
Tenu muktidaata naam re vahela aavajo.
સહુ માનવીઓ ઈસુ શરણે આવજો
૧ સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે દે છે મુકિતદાન રે વહેલા આવજો.
૨ સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે દે છે સ્વર્ગી જ્ઞાન રે વહેલા આવજો.
૩ સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે શાંતિનો દાતાર રે વહેલા આવજો.
૪ સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે ચાહે છે ઉદ્ધાર રે વહેલા આવજો.
૫ સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે નહિ કાઢે નિરાશ રે વહેલા આવજો.
૬ સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે દે છે શુભ શુભ આશ રે વહેલા આવજો.
૭ સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે આવ્યો પાપી કાજ રે વહેલા આવજો.
૮ સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
રે તારણનો દિન આજ રે વહેલા આવજો.
૯ સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તે લેશે સ્વર્ગી ધામ રે વહેલા આવજો.
૧૦ સહુ માનવીઓ, ઈસુ શરણે આવજો;
તેનું મુક્તિદાતા નામ રે વહેલા આવજો.
More information on this song
Lyrics: K.M. Ratnagrahi
Higly Rated Songs | Rating | Votes |
---|