Aapna Ishu Parmeshwar Aem sarv Jibho Kabul Karshe lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Aapna Ishu Parmeshwar
Aem sarv Jibho Kabul Karshe
Sarv Loko Ghuntne Padshe
Teni Aagad Loko Ghuntne Padshe
Amen Hallelujah, Amen Hallelujah
Amen hallelujah, Amen Hallelujah
1. Sarv Srushti Par Raj Kare Chhe
Sarv Srushtino Prathamjanit Chhe
Parakrami Devnu, Sanatan Devnu
Sarv Jatio Naman Karshe
(Amen Hallelujah…)
2. Ishu Naam Chodayelo Anttar Chhe’
Jagatma Khushbu Aapnar
Aadi Ishu Chhe, Aant Ishu Chhe
Mandalinu Shir Ishu Che
(Amen Hallelujah…)
3. Shetan Dusht Aatma Kampe Chhe
Dev Duto, Manasho Naman Kare Chhe
Devona Devne Rajaona Rajane
Bhumi Tadena Sarv Ghuntane Padshe
(Amen Hallelujah…)
આપણા ઈસુ પરમેશ્વર એમ સર્વ જીવો કબુલ કરશે
આપણા ઈસુ પરમેશ્વર
એમ સર્વ જીવો કબુલ કરશે
સર્વ લોકો ઘુંટણે પડશે
તેની આગળ લોકો ઘુંટણે પડશે
આમીન હાલેલુયા, આમીન હાલેલુયા,
આમીન હાલેલુયા, આમીન હાલેલુયા
1. સર્વ સૃષ્ટિ પર રાજ કરે છે
સર્વ સૃષ્ટિનો પ્રથમજનિત છે
પરાક્રમી દેવનું, સનાતન દેવનું
સર્વ જાતિઓ નમન કરશે
(આમીન હાલેલુયા...)
2. ઈસુ નામ ચોળાયેલો અંત્તર છે
જગતમાં ખુશ્બુ આપનાર
આદિ ઈસુ છે, અંત ઈસુ છે
મંડળીનું શિર ઈસુ છે
(આમીન હાલેલુયા...)
3. શેતાન દુષ્ટ આત્મા કાંપે છે
દેવ દુતો, માણસો નમન કરે છે
દેવોના દેવને રાજાઓના રાજાને
ભુમિ તળેના સર્વ ઘુંટણે પડશે
(આમીન હાલેલુયા...)
Higly Rated Songs | Rating | Votes |
---|