Swarg bhani chaliae jay haleluya lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Swarg bhani chaaliae, jay haaleluyaa !
Swarg bhani chaaliae, jay jay haaleluyaa !
1 Navu geet gaaishu, jay jay haaleluyaa !
2 Teni seva karishu, jay jay haaleluyaa !
3 Sada sukhi rahishu, jay jay haaleluyaa !
4 Tenaama harakhaaishu, jay jay haaleluyaa !
5 Tene saakshaat joishu, jay jay haaleluyaa !
6 Tena jeva thaishu, jay jay haaleluyaa !
This song has been viewed 68 times.
Song added on : 3/5/2021
સ્વર્ગ ભણી ચાલીએ જય હાલેલૂયા
સ્વર્ગ ભણી ચાલીએ, જય હાલેલૂયા !
સ્વર્ગ ભણી ચાલીએ, જય જય હાલેલૂયા !
૧ નવું ગીત ગાઈશું, જય જય હાલેલૂયા !
૨ તેની સેવા કરીશું, જય જય હાલેલૂયા !
૩ સદા સુખી રહીશું, જય જય હાલેલૂયા !
૪ તેનામાં હરખાઈશું, જય જય હાલેલૂયા !
૫ તેને સાક્ષાત્ જોઈશું, જય જય હાલેલૂયા !
૬ તેના જેવા થઈશું, જય જય હાલેલૂયા !
Higly Rated Songs | Rating | Votes |
---|