Jago re sahu navayuvano alas atmik tyagi lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Jaago re sahu navayuvaano, aalas aatmik tyaagi,
Jheelone padakaar Prabhuno, tak jaae badabhaagi..... Jaago...... Re-
1 Gurjarabhoomi keraan, khet nihaalo saaraan,
Phasal deese bhaari, jhukaavo sahu pyaaran.
2 Mokalun re hun kone ? Saad suno sanbhalaae,
Haiye boko bhaare, muj maate ko' jaae.
3 Svaadavihona jagamaan meethaasam sahu thaajo,
Jyotiviheen jagani, jyoti sahu re-hojo.
4 Phasal kera svaami, majoor bani hun aavun,
Phasal lanava kaaje, tav charane jhukaavun.
જાગો રે સહુ નવયુવાનો આળસ આત્મિક ત્યાગી
જાગો રે સહુ નવયુવાનો, આળસ આત્મિક ત્યાગી,
ઝીલોને પડકાર પ્રભુનો, તક જાએ બડભાગી..... જાગો...... રે-
૧ ગુર્જરભૂમિ કેરાં, ખેત નિહાળો સારાં,
ફસલ દીસે ભારી, ઝુકાવો સહુ પ્યારં.
૨ મોકલું રે હું કોને ? સાદ સુણો સંભળાએ,
હૈયે બોકો ભારે, મુજ માટે કો' જાએ.
૩ સ્વાદવિહોણા જગમાં મીઠાસમ સહુ થાજો,
જ્યોતિવિહીન જગની, જ્યોતિ સહુ રે-હોજો.
૪ ફસલ કેરા સ્વામી, મજૂર બની હું આવું,
ફસલ લણવા કાજે, તવ ચરણે ઝુકાવું.
Higly Rated Songs | Rating | Votes |
---|