Jay jay aanandi naataal Jay jay imaanuael lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.


Tek : Jay jay aanandi naataal ! Jay jay imaanuael!

1  Svargnaa aangane, pruthvina paarne,
    Podhyo balkunvar raaj, jay jay imaanuael
    Aavyo avani uupar aaj, jay jay imaanuael.

2  Param unchaamaa hosana ! Devputrane hosana !
    Vinaa vaajintranaa naad, jay jay imaanuael.
    Vishwane gajaave aaj, jay jay imaanuael.

3  Pitaa, putra, aatmaa ! Triaek devne mahimaa !
    Adbhut mantri jay jaykar ! jay jay imaanuael.
    Jay jay shantina sardaar ! jay jay imaanuael.

This song has been viewed 119 times.
Song added on : 10/26/2020

જય જય આનંદી નાતાલ જય જય ઈમાનુએલ


ટેક : જય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ !

૧     સ્વર્ગના આંગણે, પૃથ્વીના પારણો,
    પોઢયો બાળકુંવર રાજ, જય જય ઈમાનુએલ
    આવ્યો અવની ઉપર આજ, જય જય ઈમાનુએલ.

૨     પરમ ઊંચામાં હોસાના ! દેવપુત્રને હોસાના !
    વીણા વાજિંત્રના નાદ, જય જય ઈમાનુએલ.
    વિશ્વને ગજાવે આજ, જય જય ઈમાનુએલ.

૩     પિતા, પુત્ર, આત્મા ! ત્રિએક દેવને મહિમા !
    અદ્ભુત મંત્રી જય જયકાર ! જય જય ઈમાનુએલ.
    જય જય શાંતિના સરદાર ! જય જય ઈમાનુએલ.



An unhandled error has occurred. Reload 🗙