Bethelana dev tuj bhaktone tu nit jamaade che lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Bethelana dev, tuj bhaktone tu nit jamaade che;
Ne aa pravaasma teone tu kshem pamaade che.
2 Krupaasan aagad taari sev karine daiae maan;
O pitraona aekala dev, sambhaal sarv santaan.
3 Jo maargthi bhoola padiae, to tu satapathma sthaap;
Ame aashaavant rahiae, tu paalan poshan aap.
4 Amaara par aachchhaadan kar, ke sarv bhraman jaay;
Tyaare, he pita, taaru ghaar amaarathi jovaay.
5 Dev, tu bachaav amaara jeev, amaara aatma paal;
Ne tha amaaro pasand dev tatha hisso sahu kaal.
બેથેલના દેવ તુજ ભક્તોને તું નિત જમાડે છે
૧ બેથેલના દેવ, તુજ ભક્તોને તું નિત જમાડે છે;
ને આ પ્રવાસમાં તેઓને તું ક્ષેમ પમાડે છે.
૨ કૃપાસન આગળ તારી સેવ કરીને દઈએ માન;
ઓ પિતૃોઓના એકલા દેવ, સંભાળ સર્વ સંતાન.
૩ જો માર્ગથી ભૂલા પડીએ, તો તું સતપથમાં સ્થાપ;
અમે આશાવંત રહીએ, તું પાલણ પોષણ આપ.
૪ અમારા પર આચ્છાદન કર, કે સર્વ ભ્રમણ જાય;
ત્યારે, હે પિતા, તારું ઘાર અમારાથી જોવાય.
૫ દેવ, તું બચાવ અમારા જીવ, અમારા આત્મા પાળ;
ને થા અમારો પસંદ દેવ તથા હિસ્સો સહુ કાળ.
Higly Rated Songs | Rating | Votes |
---|