Apani chogamana shubh dano akashethi ave chhe lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Aapani chogamanaan shubh daano, aakaashethi aave chhe;
    Tethi paad Prabhuno maano, kaaran ke te preeti chhe.

1     Khetarane taiyaar kareene vaaveeye bahu aashaae,
    Dev Prabhu te ugaade chhe, paani pan preme pa e.aapani.

2     Shiyaale sheetalata aape unaalaathi tapave chhe,
    Chomaasaamaan meh varasaavi, vaavetarane kheelave chhe. Aapani.

3     A duniyaanaan saghalaan vaanaan, tejomay taara nabhana,
    Khetaranaan sundar phool vraksho, e chhe kaamo Ishvaranaan. Aapani.

This song has been viewed 59 times.
Song added on : 3/4/2021

આપણી ચોગમનાં શુભ દાનો આકાશેથી આવે છે

    આપણી ચોગમનાં શુભ દાનો, આકાશેથી આવે છે;
    તેથી પાડ પ્રભુનો માનો, કારણ કે તે પ્રીતિ છે.

૧     ખેતરને તૈયાર કરીને વાવીએ બહુ આશાએ,
    દેવ પ્રભુ તે ઉગાડે છે, પાણી પણ પ્રેમે પા એ.આપણી.

૨     શિયાળે શીતળતા આપે ઉનાળાથી તપવે છે,
    ચોમાસામાં મેહ વરસાવી, વાવેતરને ખીલવે છે. આપણી.

૩     આ દુનિયાનાં સઘળાં વાનાં, તેજોમય તારા નભના,
    ખેતરનાં સુંદર ફૂલ વૃક્ષો, એ છે કામો ઈશ્વરનાં. આપણી.

 

 

Songs trending Today
Views
Manama deep jalavo prabhuji mara
મનમાં દીપ જલાવો પ્રભુજી મારા
7
Pran me maro didho rakt didhu ve'vaadi
પ્રાણ મેં મારો દીધો રક્ત દીધું વે'વાડી
7
Vadhastambhane nihal o papi aj vindhay mukhtidata ae tare kaj
વધસ્તંભને નિહાળ ઓ પાપી આજ વીંધાય મુક્તિદાતા એ તારે કાજ
6
Jara tu najare jo dhari Jara tu jjare jo dhari
જરા તું નજરે જો ધારી જરા તું જજરે જો ધારી
5
Isu maro mitr Isu maro mitr
ઈસુ મારો મિત્ર ઈસુ મારો મિત્ર
5
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
5
Aapna Ishu Parmeshwar Aem sarv Jibho Kabul Karshe
આપણા ઈસુ પરમેશ્વર એમ સર્વ જીવો કબુલ કરશે
5
Shish namavi Prabhu vandan kareye paap padine
શીશ નમાવી પ્રભુ વંદન કરીએ, પાપ પડીને
5
Che satshastra sarvottam granth vachan kaaje priy atyant
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ વાચન કાજે પ્રિય અત્યંત
5
Mara akashavasi baap tari sathe de melap
મારા આકાશવાસી બાપ તારી સાથે દે મેળાપ
5





An unhandled error has occurred. Reload 🗙