Sarv manase kidhu paap niyamo todaya cha lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Sarv maanase keedhu paap, niyamo todaya chh,
Tene leedhe to laagyo shaap, maran sadaanu te;
Khriste taarava chaahyu, tethi taaran aavyu.
Tek: Sarvatra jaao, badhaanne kaho, ke prabhu oothayo chhe;
Aanbhale sau jan tyaan sudhi kaho, prabhumaan jeevan chhe.
2 Maahnas par Khristano prem chhe bahu, etalo ke na kahevaay,
Maate swargnu mooki sau jagat par aavyo raay;
Rogi karya saaja, dhanya, dhanya, raaja !
3 Juo devanu halvaan jene haran karyu chhe paap,
Vadhastambhe leedha tehne teni saja ne shaap;
Motma te na rahyo, jeevato thaeene oothayo.
સર્વ માણસે કીધું પાપ નિયમો તોડયા છં
૧ સર્વ માણસે કીધું પાપ, નિયમો તોડયા છં,
તેને લીધે તો લાગ્યો શાપ, મરણ સદાનું તે;
ખ્રિસ્તે તારવા ચાહ્યું, તેથી તારણ આવ્યું.
ટેક: સર્વત્ર જાઓ, બધાંને કહો, કે પ્રભુ ઊઠયો છે;
આંભળે સૌ જન ત્યાં સુધી કહો, પ્રભુમાં જીવન છે.
૨ માણસ પર ખ્રિસ્તનો પ્રેમ છે બહુ, એટલો કે ન કહેવાય,
માટે સ્વર્ગનું મૂકી સૌ જગત પર આવ્યો રાય;
રોગી કર્યાં સાજાં, ધન્ય, ધન્ય, રાજા !
૩ જુઓ દેવનું હલવાન જેણે હરણ કર્યું છે પાપ,
વધસ્તંભે લીધાં તેણે તેની સજા ને શાપ;
મોતમાં તે ન રહ્યો, જીવતો થઈને ઊઠયો.
More information on this song
Translated by: Harvrd V. Andrews
Higly Rated Songs | Rating | Votes |
---|