Vadhastambhane nihal o papi aj vindhay mukhtidata ae tare kaj lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Tek :     Vadhastambhane nihaal, o paapi aaj, vindhaay mukhtidaataa ae taare kaaj.

1     Vahaalo praarthe, ae vaadimaa, kashtaay ae taare kaaj dilamaa,
    Padayo pasino, jo rakatanaa bundamaa...Vindhaay.

2     Pitaa, dur karo, aa pyaalo, shokit bani vaani aa uchchaarataa,
    Ichchhaa pitaa taari, purna thaay mujamaa...Vindhaay.

3     Jaganu ajvaadu, banine aavio, paapi taaru taaran saathe laavio,
    Mitre chumbananaa nishaane pakadaavio....Vindhaay.

4     Adaalate nirdosh aj thario, namr banine nav kai vadiyo,
    Dushmanoae tene thambhe jadaavio....Vindhaay.

5     Shire kantak taaj paheraavio, khilaa maarine thambhe jadaavio,
    Maaraa paape vahaalo masihaa maraavio....Vindhaay.

6     Arpu jeevan, taare charane masihaa, dhanya dhanya maaraa taaranahaaraa,
    Koti vandan ho, maaraa uddhaaranaaraa....Vindhaay.

This song has been viewed 136 times.
Song added on : 11/27/2020

વધસ્તંભને નિહાળ ઓ પાપી આજ વીંધાય મુક્તિદાતા એ તારે કાજ

ટેક :     વધસ્તંભને નિહાળ, ઓ પાપી આજ, વીંધાય મુક્તિદાતા એ તારે કાજ.

૧ વહાલો પ્રાર્થે, એ વાડીમાં, કષ્ટાય એ તારે કાજ દિલમાં,
    પડયો પસીનો, જો રકતના બુંદમાં...વીંધાય.

૨     પિતા, દૂર કરો, આ પ્યાલો, શોકિત બની વાણી આ ઉચ્ચારતાં,
    ઈચ્છા પિતા તારી, પૂર્ણ થાય મુજમાં...વીંધાય.

૩     જગનું અજવાળું, બનીને આવીઓ, પાપી તારું તારણ સાથે લાવીઓ,
    મિત્રે ચુંબનના નિશાને પકડાવીઓ....વીંધાય.

૪     અદાલતે નિર્દોષ જ ઠરીઓ, નમ્ર બનીને નવ કાંઈ વદિયો,
    દુશ્મનોએ તેને થંભે જડાવીઓ....વીંધાય.

૫     શિરે કંટક તાજ પહેરાવીઓ, ખીલા મારીને થંભે જડાવીઓ,
    મારાં પાપે વહાલો મસીહા મરાવીઓ....વીંધાય.

૬     અર્પું જીવન, તારે ચરણે મસીહા, ધન્ય ધન્ય મારા તારણહારા,
    કોટિ વંદન હો, મારા ઉદ્ધારનારા....વીંધાય.

Songs trending Today
Views
Manama deep jalavo prabhuji mara
મનમાં દીપ જલાવો પ્રભુજી મારા
7
Pran me maro didho rakt didhu ve'vaadi
પ્રાણ મેં મારો દીધો રક્ત દીધું વે'વાડી
7
Vadhastambhane nihal o papi aj vindhay mukhtidata ae tare kaj
વધસ્તંભને નિહાળ ઓ પાપી આજ વીંધાય મુક્તિદાતા એ તારે કાજ
6
Jara tu najare jo dhari Jara tu jjare jo dhari
જરા તું નજરે જો ધારી જરા તું જજરે જો ધારી
5
Isu maro mitr Isu maro mitr
ઈસુ મારો મિત્ર ઈસુ મારો મિત્ર
5
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
5
Aapna Ishu Parmeshwar Aem sarv Jibho Kabul Karshe
આપણા ઈસુ પરમેશ્વર એમ સર્વ જીવો કબુલ કરશે
5
Shish namavi Prabhu vandan kareye paap padine
શીશ નમાવી પ્રભુ વંદન કરીએ, પાપ પડીને
5
Mara akashavasi baap tari sathe de melap
મારા આકાશવાસી બાપ તારી સાથે દે મેળાપ
5
Che satshastra sarvottam granth vachan kaaje priy atyant
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ વાચન કાજે પ્રિય અત્યંત
5





An unhandled error has occurred. Reload 🗙