Ho mahima pitane, ho putra pavitratmane pan lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1. Ho mahima pitaane, ho putra, pavitraatmaane pan;
Jem aaranbhamaan hato tem, hamanaan ne sadaakaal ho,
Yugona yug. Aameen, aameen.
2. Pitaane ho mahima, putrane pan, ne pavitraatmaane;
Jem aaranbhamaan hato tem, hamanaan ne sada raheshe,
Yugona yug. Aameen, aameen,
3. Paraatpar pita sada maan, paraatpar putra sada jaan;
Paraatpar aatmaane vakhaan, paraatpar triek sarvasthaan
હો મહિમા પિતાને હો પુત્ર પવિત્રાત્માને પણ
1 હો મહિમા પિતાને, હો પુત્ર, પવિત્રાત્માને પણ;
જેમ આરંભમાં હતો તેમ, હમણાં ને સદાકાળ હો,
યુગોના યુગ. આમીન, આમીન.
2 પિતાને હો મહિમા, પુત્રને પણ, ને પવિત્રાત્માને;
જેમ આરંભમાં હતો તેમ, હમણાં ને સદા રહેશે,
યુગોના યુગ. આમીન, આમીન,
3 પરાત્પર પિતા સદા માન, પરાત્પર પુત્ર સદા જાણ;
પરાત્પર આત્માને વખાણ, પરાત્પર ત્રિએક સર્વસ્થાન.
Higly Rated Songs | Rating | Votes |
---|