Ishu Tari Krupa Mane Bas Chhe Hamesha Krupa Mane Bas Chhe lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Ishu Tari Krupa Mane Bas Chhe
Hamesha Krupa Mane Bas Chhe
Krupa, Krupa, Devni Krupa, Hallelujah
Krupa, Krupa, Devni Krupa
1. Hath Pakadnar Prabhu Ishu (2)
Tajshe Nahi, Muki Deshe Nahi (2)
2. Din Pratidin Tamne Shodhun Chhun (2)
Maro Aatma Tamne Talpe Chhe (2)
3. Vadhare Ne Vadhare Tamne Jannun (2)
Najik Ne Najik Tari Pase Aavu (2)
4. Aa Jagat Pura Vyartha Chhe (2)
Tamaro Prem Mane Bas Chhe (2)
5. Sanatan Dev Maru Rehthan Chhe (2)
Mari Niche Anannt Bhujo Chhe (2)
6. Purna Karnar Pavitra Aatma (2)
Sthir Karnar Pavitra Aatma (2)
ઈસુ તારી કૃપા મને બસ છે હંમેશાં કૃપા મને બસ છે
ઈસુ તારી કૃપા મને બસ છે
હંમેશાં કૃપા મને બસ છે
કૃપા, કૃપા, દેવની કૃપા, હાલેલુયા (2)
1. હાથ પકડનાર પ્રભુ ઈસુ (2)
તજશે નહી, મુકી દેશે નહી (2) (કૃપા...)
2. દિન–પ્રતિદિન તમને શોધું છું (2)
મારો આત્મા તમને તલપે છે (2) (કૃપા...)
3. વધારે ને વધારે તમને જાણું (2)
નજીક ને નજીક તારી પાસે આવું (2) (કૃપા...)
4. આ જગત પૂરા વ્યર્થ છે (2)
તમારો પ્રેમ મને બસ છે (2) (કૃપા...)
5. સનાતન દેવ મારુ રહેઠાણં છે (2)
મારી નીચે અનંત ભુજો છે (2) (કૃપા...)
6. પૂર્ણ કરનાર પવિત્ર–આત્મા (2)
સ્થિર કરનાર પવિત્ર–આત્મા (2) (કૃપા...)
Higly Rated Songs | Rating | Votes |
---|