He nrup tarak khrist tane stuti gaurav hojo lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Tek :     He nrup taarak khrist, tane stuti, gaurav hojo !
             Jene hosaanaa gaati laghu balak fojo.

1     Daaud putra yahudinaa raajaa jayakaari,
    Aave tu prabhune naame, kariye stuti taari.

2     Swarg tanaa duto nabhamaa tujh sev kare che,
    Maanav ne sahu srushti anhi tuj maan dhare che.

3     Hebrew lok lai daali tuj paay prasaari,
    Tem ame pan aaviye lai praarth amaari.

4     Te tuj mot thayaa pahelaa stvataa shubh rite,
    Raaj kare tu haal nabhe, staviye am geete.

5     Raay krupaalu, tane rijhave sahu baabat saari,
    Maani baal tani stuti te, tyam maan amaari.

This song has been viewed 91 times.
Song added on : 11/27/2020

હે નૃપ તારક ખ્રિસ્ત તને સ્તુતિ ગૌરવ હોજો

ટેક :     હે નૃપ તારક ખ્રિસ્ત, તને સ્તુતિ, ગૌરવ હોજો !
            જેને હોસાના ગાતી લધુ બાળક ફોજો.

૧     દાઊદ પુત્ર યહૂદીના રાજા જયકારી,
    આવે તું પ્રભુને નામે, કરિયે સ્તુતિ તારી.

૨     સ્વર્ગ તણા દૂતો નભમાં તુજ સેવ કરે છે,
    માનવ ને સહુ સૃષ્ટિ અહીં તુજ માન ધરે છે.

૩     હિબ્રૂ લોક લઈ ડાળી તુજ પાય પ્રસારી,
    તેમ અમે પણ આવિયે લઈ પ્રાર્થ અમારી.

૪     તે તુજ મોત થયા પહેલાં સ્ત્વતા શુભ રીતે,
    રાજ કરે તું હાલ નભે, સ્તવિયે અમ ગીતે.

૫     રાય કૃપાળુ, તને રીઝવે સહુ બાબત સારી,
    માની બાળ તણી સ્તુતિ તેં, ત્યમ માન અમારી.



An unhandled error has occurred. Reload 🗙