Kon Isu jevo che uchch pavitra Nathi ek Nathi ek lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Kon Isu jevo che uchch pavitra ? Nathi ek ! Nathi ek !
    Kon tenaa jevo garib manmitra ? Nathi ek ! Nathi ek !

Tek:     Isu sau jaane traas che kevo, raste aave ant sudhi chek,
    Na male mitra Isunaa jevo - Nathi ek ! Nathi ek !

2  Shu koi santane tene dur kidho ? Nathi ek ! Nathi ek !
    Shu koi paapine dhakko didho ? Nathi ek ! Nathi ek !

3  Shu maaraamaa male chij kai saari ? Nathi ek ! Nathi ek !
    Kon te sivaay sune praarthanaa maari ? Nathi ek ! Nathi ek !

4  Kon Isu jevo dilaaso aape ? Nathi ek ! Nathi ek !
    Ke harakh denaar te vagar maape ? Nathi ek ! Nathi ek !

5  Kon Isu vagar mane bachaave ? Nathi ek ! Nathi ek !
    Ke te sivaay manamaa shaanti laave ? Nathi ek ! Nathi ek !

6  Kon tenaa badale hu mitr maangu ? Nathi ek ! Nathi ek !
    Kyo vakhat hoy jema tene tyaagu ? Nathi ek ! Nathi ek !

This song has been viewed 149 times.
Song added on : 1/19/2021

કોણ ઈસુ જેવો છે ઉચ્ચ પવિત્ર નથી એક નથી એક

૧  કોણ ઈસુ જેવો છે ઉચ્ચ પવિત્ર ? નથી એક ! નથી એક !
    કોણ તેના જેવો ગરીબ મનમિત્ર ? નથી એક ! નથી એક !

ટેક:     ઈસુ સૌ જાણે ત્રાસ છે કેવો, રસ્તે આવે અંત સુધી છેક,
    ન મળે મિત્ર ઈસુના જેવો - નથી એક ! નથી એક !

૨     શું કોઈ સંતને તેણે દૂર કીધો ? નથી એક ! નથી એક !
    શું કોઈ પાપીને ધક્કો દીધો ? નથી એક ! નથી એક !

૩     શું મારામાં મળે ચીજ કંઈ સારી ? નથી એક ! નથી એક !
    કોણ તે સિવાય સુણે પ્રાર્થના મારી ? નથી એક ! નથી એક !

૪     કોણ ઈસુ જેવો દિલાસો આપે ? નથી એક ! નથી એક !
    કે હરખ દેનાર તે વગર માપે ? નથી એક ! નથી એક !

૫     કોણ ઈસુ વગર મને બચાવે ? નથી એક ! નથી એક !
    કે તે સિવાય મનમાં શાંતિ લાવે ? નથી એક ! નથી એક !

૬     કોણ તેના બદલે હું મિત્ર માગું ? નથી એક ! નથી એક !
    કયો વખત હોય જેમાં તેને ત્યાગું ? નથી એક ! નથી એક !

Songs trending Today
Views
Sha maate shram vyarth karo chho
શા માટે શ્રમ વ્યર્થ કરો છો
6
Bethelana dev tuj bhaktone tu nit jamaade che
બેથેલના દેવ તુજ ભક્તોને તું નિત જમાડે છે
5
Vachano prabhuna shastrama je je lakhela chhe badha
વચનો પ્રભુનાં શાસ્ત્રમાં જે જે લખેલાં છે બધાં
5
Manavno mukyarth kaho sahu chit dharone
માનવનો મુખ્યાર્થ કહું સહુ ચિત્ત ધરોને
5
Tujh hruday premi roop premi reet premi o Isu
તુજ હ્રદય પ્રેમી રૂપ પ્રેમી રીત પ્રેમી ઓ ઈસુ
5
Kon Isu jevo che uchch pavitra Nathi ek Nathi ek
કોણ ઈસુ જેવો છે ઉચ્ચ પવિત્ર નથી એક નથી એક
3
Purv dishathi magiyo avya shubh shubh arpano laine re
પૂર્વ દિશાથી માગીઓ આવ્યા શુભશુભ અર્પણો લઈને રે
3
Aa kon ave Maha yuddh jeeti
આ કોણ આવે? મહા યુદ્ધ જીતી
3
Shant puri shant aa papi pruthvi may
શાંત પૂરી શાંત આ પાપી પૃથ્વી માંય
2
Drashtiae pade thambh je pale, rudan shok tya harkhama bhale
દષ્ટિએ પડે થંભ જે પળે રુદન શોક ત્યાં હર્ખમાં ભળે
2





An unhandled error has occurred. Reload 🗙