Yahovah Yireh mara Dev tame chho lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1. Yahovah Yireh mara Dev tame chho (2)
Have marama chinta nathi (2)
Aaradhana, Aaradhana
Aaradhana, Aaradhana Ho
Have marama chinta nathi
mane sambhadnar Dev tame chho
2. Yahovah raffa mara Dev tame chho (2)
Mara Rog tame Bhogavya (2)
Aaradhana, Aaradhana
Aaradhana, Aaradhana Ho
Mara Rog tame Bhogavya
Mane Sajhakarnar tame chho
3. Yahovah Ruva mara Dev tame chho (2)
Mari Jaruriyat tame Jano chho (2)
Aaradhana, Aaradhana
Aaradhana, Aaradhana Ho
Mari Jaruriyat tame Jano chho
Mane chalavnar Dev tame chh
યહોવા યીરે મારા દેવ તમે છો
1. યહોવા યીરે મારા દેવ તમે છો (2)
હવે મારામાં ચિંતા નથી (2)
આરાધના, આરાધના
આરાધના, આરાધના હો...
હવે મારામાં ચિંતા નથી
મને સંભાળનાર દેવ તમે છો
2. યહોવા રાફ્ફા મારા દેવ તમે છો (2)
મારા રોગ તમે ભોગવ્યા (2)
આરાધના, આરાધના
આરાધના, આરાધના હો...
મારા રોગ તમે ભોગવ્યા
મને સાજા કરનાર તમે છો
3. યહોવા રૂવા મારા દેવ તમે છો (2)
મારી જરૂરિયાત તમે જાણો છો (2)
આરાધના, આરાધના
આરાધના, આરાધના હો...
મારી જરૂરિયાત તમે જાણો છો
મને ચલાવનાર દેવ તમે છો
Higly Rated Songs | Rating | Votes |
---|