Kon hare muj paap Tuj vihn kon hare santap lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Kon hare muj paap? Tuj vihn kon hare santaap?

1     Dhyaan, dhaarana, jap, tap, saghahda nishphal neevadaya aap.

2     Vidya, kul, dhan, sakahd saadhan neevadayaan kevahd shaap.

3     Mitra, bandhugahn aave na kaame, janani ne pan baap.

4     Muj paapinu kon bhari de nyaayakarahnanu maap?

5     Muj gahdethi kon vachhode moh bhayankar saap?

6     Isu, Isu, tu ja sambhaahde maaro karun vilaap.

This song has been viewed 116 times.
Song added on : 2/10/2021

કોણ હરે મુજ પાપ તુજ વિણ કોણ હરે સંતાપ

કોણ હરે મુજ પાપ? તુજ વિણ કોણ હરે સંતાપ?

૧     ધ્યાન, ધારણા, જપ, તપ, સઘળાં નિષ્ફળ નીવડયાં આપ.

૨     વિદ્યા, કુળ, ધન, સકળ સાધન નીવડયાં કેવળ શાપ.

૩     મિત્ર, બંધુગણ આવે ન કામે, જનની ને પણ બાપ.

૪     મુજ પાપીનું કોણ ભરી દે ન્યાયકરણનું માપ?

૫     મુજ ગળેથી કોણ વછોડે મોહ ભયંકર સાપ?

૬     ઈસુ, ઈસુ, તું જ સંભાળે મારો કરુણ વિલાપ.



An unhandled error has occurred. Reload 🗙