Lohithi lohithi Isuna lohithi lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Lohithi, lohithi, Isuna lohithi.

1     Maara paapni shama karaje; lohithi.

2     Maara paapna daagh bhoonsi naakh; lohithi.

3     Dile poori tuj shaanti bharaje; lohithi.

4     Satan ni saame jay tu deje; lohithi.

5     Praarthana karva tu himmat deje; lohithi.

6     Swargi nagarma pravesh karaavaje; lohithi.

This song has been viewed 211 times.
Song added on : 3/5/2021

લોહીથી લોહીથી ઈસુના લોહીથી

    લોહીથી, લોહીથી, ઈસુના લોહીથી.

૧     મારાં પાપની ક્ષમા કરજે; લોહીથી.

૨     મારાં પાપના ડાઘ ભૂંસી નાખ; લોહીથી.

૩     દિલે પૂરી તુજ શાંતિ ભરજે; લોહીથી.

૪     શેતાનની સામે જય તું દેજે; લોહીથી.

૫     પ્રાર્થના કરવા તું હિમ્મત દેજે; લોહીથી.

૬     સ્વર્ગી નગરમાં પ્રવેશ કરાવજે; લોહીથી.

Songs trending Today
Views
Suno das hajar vina par swarge devani tuti gay
સુણો દસ હજાર વીણા પર સ્વર્ગે દેવની તુતિ ગાય
8
Gao gao jay geet gao motethi tali padi gao
ગાઓ ગાઓ જય ગીત ગાઓ મોટેથી તાળી પાડી ગાાઓ
8
Bhajan sewa Sewa karva aaviya
ભજનસેવા સેવા કરવા આવિયા
7
Bahu dur ek lilo dungar che ek shaherana kotani baa'r
બહુ દૂર એક લીલો ડુંગર છે એક શહેરના કોટની બા'ર
7
Prabhu Isu sarvno rakhwad chahe akha jagna bad
પ્રભુ ઈસુ સર્વનો રખવાળ ચાહે આખા જગનાં બાળ
7
Hey prabhu mara taranhara bhulu na tuj dukh swami amara Hey prabhu
હે પ્રભુ મારા તારણહારા ભૂલું ન તુજ દુ:ખ સ્વામી અમારા.હે પ્રભુ
6
Gagane vadad dariye vahano thodi var janay
ગગને વાદળ દરિયે વહાણો થોડી વાર જણાય
6
Dash kumarikao nikadi gai varane madava bar
દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર
6
Isu chahe che jagatna chokrane
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને
6
Man maru sthir che tara par, Khrist maro
મન મારું સ્થિર છે તારા પર ખ્રિસ્ત મારો
6



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙