Mane lage masiha bahu pyaro hu to kinkar din bicharo lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Mane laage masihaa bahu pyaaro, hu to kinkar din bichaaro.

1     Tene kidhaa upakaaro hajaaro, teh yaaro hrudaye vichaaro.

2     Tenaa mithaa ne shuddh kararo, sukh shaantimaa kare vadhaaro.

3     Vaat tame vichaaro, dildaaro, kon paapi maate maaranaaro?

4     Kon jagatnu kalank haranaaro? Kon dukhinaa dukh lenaaro?

5     Muj antar tanaa udgaaro, 'Isu Masih kharo taaranaaro.'

6     Prem kharo Isu karanaaro, tenaa premno nathi kinaaro.

7     Isu mitra che saaraamaa saaro, mane laage te pyaaraamaa pyaaro.

8     Hashe jagatmaa mitra hajaro, pan Isu to nyaaraamaa nyaaro.

This song has been viewed 186 times.
Song added on : 2/1/2021

મને લાગે મસીકા બહુ પ્યારો હું તો કિંકર દીન બિચારો

મને લાગે મસીકા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો.

૧     તેણે કીધા ઉપકારો હજારો, તેહ યારો હ્રદયે વિચારો.

૨     તેના મીઠા ને શુદ્ધ કરારો, સુખ શાંતિમાં કરે વધારો.

૩     વાત તમે વિચારો, દિલદારો, કોણ પાપી માટે મારનારો?

૪     કોણ જગતનું કલંક હરનારો? કોણ દુ:ખીનાં દુ:ખ લેનારો?

૫     મુજ અંતર તણા ઉદ્ગારો, 'ઈસુ મસીહ ખરો તારનારો.'

૬     પ્રેમ ખરો ઈસુ કરનારો, તેના પ્રેમનો નથી કિનારો.

૭     ઈસુ મિત્ર છે સારામાં સારો, મને લાગે તે પ્યારામાં પ્યારો.

૮     હશે જગતમાં મિત્ર હજારો, પણ ઈસુ તો ન્યારામાં ન્યારો.

Songs trending Today
Views
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
4
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
3
Shiyadani hati thandi raat betha meshapaalo ghetani sath
શિયાળાની હતી ઠંડી રાત બેઠા મેષપાળો ઘેટાંની સાથ
3
He khadak sanatan Muj mate tu chirayo che khare
હે ખડક સનાતન મુજ માટે તું ચિરાયો છે ખરે
3
Vadhastambh paas avu chu nirdhan nirbad andhado chu
વધસ્તંભ પાસ આવું છું નિર્ધન નિર્બળ આંધળો છું
3
Vat khari ke Ishvar moto muj par thay dayal
વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
3
Kevo thashe anand anand anand anand
કેવો થશે આનંદ આનંદ આનંદ આનંદ
3
Che satshastra sarvottam granth vachan kaaje priy atyant
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ વાચન કાજે પ્રિય અત્યંત
3
Akashaman maro chhe mukam mane to chhe kharati
આકાશમાં મારો છે મુકામ મને તો છે ખાતરી
3
Sarv aavo, prabhu Khristana sant
સર્વ આવો પ્રભુ ખ્રિસ્તના સંત
3



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙