Mara Pritam Mate Navu Geet Gaaish Pritithi Roj Roj Gaaish lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Mara Pritam Mate Navu Geet Gaaish
Pritithi Roj Roj Gaaish
Anand Chhe Sarva sada, Prabhuni Hajurma
1. Yahovah Maro Padak Chhe
Kasi Khot Mane Padshe Nahi (Anand…)
2. Lila Bidma Charave Chhe
Shant Panini Pase Pahochade Chhe (Anand…)
3. Aatmane Tajo Kare Chhe
Nyayipanane Marge Chalave Chhe (Anand…)
4. Maranni Khidma Hun Chalun
Toye Hun Bhundaithi Bish Nahi (Anand…)
5. Tame Mari Sathe Raho Chho
Tari Lakdi Dilaso De Chhe (Anand…)
6. Shatruona Dekhta Mare Vaste
Bhanun Taiyar Kare Chhe (Anand…)
7. Matha Par Tel Chodyo Chhe
Maro Pyalo Ubharai Jaai Chhe (Anand…)
8. Zindagina Sarv Divso Paryant
Bhalai Daya Sathe Aavshe (Anand…)
9. Nitya Nitya Kaal Sudhi
Yahovahna Gharma Rahish (Anand…)
મારા પ્રિતમ માટે નવું ગીત ગાઈશ પ્રીતિથી રોજ રોજ ગાઈશ
મારા પ્રિતમ માટે નવું ગીત ગાઈશ
પ્રીતિથી રોજ રોજ ગાઈશ
આનંદ છે સર્વસદા, પ્રભુની હજૂરમાં (2) (મારા પ્રિતમ...)
1. યહોવા મારો પાળક છે
કશી ખોટ મને પડશે નહિ (આનંદ છે...)
2. લીલા બીડમાં ચરાવે છે
શાંત પાણીની પાસે પહોંચાડે છે (આનંદ છે...)
3. આત્માને તાજો કરે છે
ન્યાયીપણાને માર્ગે ચલાવે છે (આનંદ છે...)
4. મરણની ખીણમાં હું ચાલું
તોયે હું ભૂંડાઇથી બીશ નહિ (આનંદ છે...)
5. તમે મારી સાથે રહો છો
તારી લાકડી દિલાસો દે છે (આનંદ છે...)
6. શત્રુઓના દેખતાં મારે વાસ્તે
ભાણું તૈયાર કરે છે (આનંદ છે...)
7. માથાં પર તેલ ચોળ્યો છે
મારો પ્યાલો ઊભરાઇ જાય છે (આનંદ છે...)
8. જિંદગીના સર્વ દિવસો પર્યંત
ભલાઇ – દયા સાથે આપશે (આનંદ છે...)
9. નિત્ય – નિત્ય કાળ સુધી
યહોવાના ઘરમાં રહીશ (આનંદ છે...)
Higly Rated Songs | Rating | Votes |
---|