Maro Isu bahu che saro ha lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Maaro Isu bahu che saaro haa,
    Te to sarv sukhno akhut bhandaar aj maaro re hoji.

1     Te to dukhiyaa janano dilaaso haa,
    Te to nodhaaraano aadhaar, kharekhar khaaso re hoji.     Maaro.

2     Te to bhukhyaa jananu bhaanu haa,
    Te to tarasyaa mananu paani, daridrinu naanu re hoji.     Maaro.

3     Te to thaakelaano visaamo haa,
    Te to andh janoni aankho, garibno jaamo re hoji.     Maaro.

4     Te to chaayo tadakaa saame haa,
    Te to tofaan saame otho niraashrit maate re hoji.     Maaro.

5     Te to vaid bimaarino saaro haa,
    Te to bhatakelaano marg, prabhaatano taaro re hoji.     Maaro.

6     Te to sankat sarv nivaare haa,
    Te to kleshinaa klesho taale, hrudayne thaare re hoji.     Maaro.

This song has been viewed 172 times.
Song added on : 2/1/2021

મારો ઈસુ બહુ છે સારો હાં

    મારો ઈસુ બહુ છે સારો હાં,
    તે તો સર્વ સુખનો અખૂટ ભંડાર જ મારો રે હોજી.

૧     તે તો દુ:ખિયા જનનો દિલાસો હાં,
    તે તો નોધારાનો આધાર, ખરેખર ખાસો રે હોજી.     મારો.

૨     તે તો ભૂખ્યા જનનું ભાણું હાં,
    તે તો તરસ્યા મનનું પાણી, દરિદ્રીનું નાણું રે હોજી.     મારો.

૩     તે તો થાકેલાનો વિસામો હાં,
    તે તો અંધ જનોની આંખો, ગરીબનો જામો રે હોજી.     મારો.

૪     તે તો છાંયો તડકા સામે હાં,
    તે તો તોફાન સામે ઓથો નિરાશ્રિત માટે રે હોજી.     મારો.

૫     તે તો વૈદ બીમારનો સારો હાં,
    તે તો ભટકેલાનો માર્ગ, પ્રભાતનો તારો રે હોજી.     મારો.

૬     તે તો સંકટ સર્વ નિવારે હાં,
    તે તો ક્લેશીના ક્લેશો ટાળે, હ્રદયને ઠારે રે હોજી.     મારો.

Songs trending Today
Views
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
4
Je koi sambhahde vat aa kare te pokar
જે કોઈ સાંભળે વાત આ કરે તે પોકાર
3
He khadak sanatan Muj mate tu chirayo che khare
હે ખડક સનાતન મુજ માટે તું ચિરાયો છે ખરે
3
Shiyadani hati thandi raat betha meshapaalo ghetani sath
શિયાળાની હતી ઠંડી રાત બેઠા મેષપાળો ઘેટાંની સાથ
3
Vat puratan kahd tahni je te mujane sunavo
વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો
3
Vadhastambh paas avu chu nirdhan nirbad andhado chu
વધસ્તંભ પાસ આવું છું નિર્ધન નિર્બળ આંધળો છું
3
Vat khari ke Ishvar moto muj par thay dayal
વાત ખરી કે ઈશ્વર મોટો મુજ પર થાય દયાળ
3
Kevo thashe anand anand anand anand
કેવો થશે આનંદ આનંદ આનંદ આનંદ
3
Che satshastra sarvottam granth vachan kaaje priy atyant
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ વાચન કાજે પ્રિય અત્યંત
3
Akashaman maro chhe mukam mane to chhe kharati
આકાશમાં મારો છે મુકામ મને તો છે ખાતરી
3



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙