Muj dev tari pase tari pase lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Muj dev, taari paase, taari paase,
    Jo stambharoop hoy shiksha, le tuj paase,
    Topan muj geet thaashe, muj dev, taari paase,
        Taari paase !

2     Hou bhatakanaar jevo, hoy namyo bhaan
    Andhaaru hoy muj par, hoy aashraam pa'n,
    Pan svapnamaa bhaase, muj dev, taari paase,
        Taari paase !

3     Tyaa seedi deesava de dorati aasamaan,
    Tu mane de chhe te chhe sau tuj daan;
    Dooto tedi jaashe, muj dev, taari paase !
        Taari paase !

4     Jaagataa muj vichaaro, maanathi bharel,
    Muj kathan dukhamaathi sthaapeesh bethel,
    Topan muj dukh vaase, muj dev, taari paase !
        Taari paase !

5     Athava khushamay paankhe svargamaarg dharu,
    Bhaan, chand, taara vati oonch vaas karu,
    Pan muj geet to thaashe, muj dev, taari paase !
        Taari paase !

This song has been viewed 113 times.
Song added on : 3/1/2021

મુજ દેવ તારી પાસે તારી પાસે

૧ મુજ દેવ, તારી પાસે, તારી પાસે,
    જો સ્તંભરૂપ હોય શિક્ષા, લે તુજ પાસે,
    તોપણ મુજ ગીત થાશે, મુજ દેવ, તારી પાસે,
        તારી પાસે !

૨     હોઉં ભટકનાર જેવો, હોય નમ્યો ભાણ
    અંધારું હોય મુજ પર, હોય આશ્રામ પા'ણ,
    પણ સ્વપ્નમાં ભાસે, મુજ દેવ, તારી પાસે,
        તારી પાસે !

૩     ત્યાં સીડી દીસવા દે દોરતી આસમાન,
    તું મને દે છે તે છે સૌ તુજ દાન;
    દૂતો તેડી જાશે, મુજ દેવ, તારી પાસે !
        તારી પાસે !

૪     જાગતાં મુજ વિચારો, માનથી ભરેલ,
    મુજ કઠણ દુ:ખમાંથી સ્થાપીશ બેથેલ,
    તોપણ મુજ દુ:ખ વાસે, મુજ દેવ, તારી પાસે !
        તારી પાસે !

૫     અથવા ખુશમય પાંખે સ્વર્ગમાર્ગ ધરું,
    ભાણ, ચંદ, તારા વટી ઊંચ વાસ કરું,
    પણ મુજ ગીત તો થાશે, મુજ દેવ, તારી પાસે !
        તારી પાસે !



An unhandled error has occurred. Reload 🗙