Mujh paapana dagh dhoshe kon Isunu rudhir che vhetu lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Mujh paapana daagh dhoshe kohn? Isunu rudhir che vhetu;
Mujane saajo karashe kohn? Isunu rudhir che vhetu;
Tek: Amoolya che khare, shwet baraf sam kare;
Any zaro na mahde, Isunu rudhir che vhetu.
2 Shuddh karanaaru jou aej, Isunu rudhir che vhetu;
Mujh maafino uttar tej, Isunu rudhir che vhetu.
3 Bijaathi paap door na thaay, Isunu rudhir che vhetu;
Mujh paase nahi sukrut kaay, Isunu rudhir che vhetu.
4 Mujh shaanti ne aasha aej, Isunu rudhir che vhetu;
Maaru nyaayipahnu pahn tej, Isunu rudhir che vhetu.
મુજ પાપના ડાઘ ઘોશે કોણ ઈસુનું રુધિર છે વ્હેતું
૧ મુજ પાપના ડાઘ ઘોશે કોણ? ઈસુનું રુધિર છે વ્હેતું;
મુજને સાજો કરશે કોણ? ઈસુનું રુધિર છે વ્હેતું;
ટેક: અમૂલ્ય છે ખરે, શ્વેત બરફ સમ કરે;
અન્ય ઝરો ન મળે, ઈસુનું રુધિર છે વ્હેતું.
૨ શુદ્ધ કરનારું જોઉં એ જ, ઈસુનું રુધિર છે વ્હેતું;
મુજ માફીનો ઉત્તર તે જ, ઈસુનું રુધિર છે વ્હેતું.
૩ બીજાથી પાપ દૂર ન થાય, ઈસુનું રુધિર છે વ્હેતું;
મુજ પાસે નહિ સુકૃત કાંય, ઈસુનું રુધિર છે વ્હેતું.
૪ મુજ શાંતિ ને આશા એ જ, ઈસુનું રુધિર છે વ્હેતું;
મારું ન્યાયીપણું પણ તે જ, ઈસુનું રુધિર છે વ્હેતું.
More information on this song
Original English Hymn: What can wash away my sis?
Lyrics: Robert Lowry
Translated by: K.M. Ratnagrahi
Higly Rated Songs | Rating | Votes |
---|