Nadi pase ektha thaeye je par chale devana das lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Nadi paase ektha thaeeye je par chaale devana daas;
Tenun nirmal jal sadaae, vahe chhe devaasan paas.
Ha, aapanaathi bhela thavaay, sundar, sundar, nadi paas malaay;
Santo kero thaay sahavaas, nadi vahe devaasan paas.
2 Nadeena kinaara paase, jal jyaan rooperi dekhaay,
Devanun bhajan karava maate, aapan chaaleeye sadaay.
3 Tyaan jaeeye te pahelaan aapane, tajeeye badhaan paapi kaaj;
Premi dev chhutakaaro daeene, aapashe poshaak tatha taaj.
4 Sundar nadeena prakashe, Khristani pade pratimaay,
Santane mot juda na paade, krapaanaan te geeto gaay.
નદી પાસે એક્ઠા થઈએ જે પર ચાલે દેવના દાસ
૧ નદી પાસે એક્ઠા થઈએ જે પર ચાલે દેવના દાસ;
તેનું નિર્મળ જળ સદાએ, વહે છે દેવાસન પાસ.
હા, આપણાથી ભેળા થવાય, સુંદર, સુંદર, નદી પાસ મળાય;
સંતો કેરો થાય સહવાસ, નદી વહે દેવાસન પાસ.
૨ નદીના કિનારા પાસે, જળ જ્યાં રૂપેરી દેખાય,
દેવનું ભજન કરવા માટે, આપણ ચાલીએ સદાય.
૩ ત્યાં જઈએ તે પહેલાં આપણે, તજીએ બધાં પાપી કાજ;
પ્રેમી દેવ છુટકારો દઈને, આપશે પોશાક તથા તાજ.
૪ સુંદર નદીના પ્રકાશે, ખ્રિસ્તની પડે પ્રતિમાય,
સંતને મોત જુદા ન પાડે, કૃપાનાં તે ગીતો ગાય.
More information on this song
Higly Rated Songs | Rating | Votes |
---|