Nana chokra stuti gao stuti gao stuti gao lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
1 Naana chokara, stuti gaao, stuti gaao, stuti gaao;
Naana chokara, stuti gaao ishwarni.
2 Taaranaar maate stuti gaao, stuti gaao, stuti gaao;
Taaranaar maate stuti gaao ishwarni.
Baaibal, maata, pita, shikshak, prakaash, rakshan,
Vagere maate gaai shakaay.
This song has been viewed 100 times.
Song added on : 3/5/2021
નાનાં છોકરાં સ્તુતિ ગાઓ સ્તુતિ ગાઓ સ્તુતિ ગાઓ
૧ નાનાં છોકરાં, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ;
નાનાં છોકરાં, સ્તુતિ ગાઓ ઈશ્વરની.
૨ તારનાર માટે સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ;
તારનાર માટે સ્તુતિ ગાઓ ઈશ્વરની.
બાઈબલ, માતા, પિતા, શિક્ષક, પ્રકાશ, રક્ષણ,
વગેરે માટે ગાઈ શકાય.
Higly Rated Songs | Rating | Votes |
---|