Paraatpar agal karo gaan, lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Paraatpar agal karo gaan, te akashoman mahimaavaan,
    Tyaa gaao tena geet;
    He tame sarv dutgano, ne yahaana sainy, sau bhano;
    Sahu mano teni preet.

2  Ne surya, chandra gaao stotr, vandan karo sahu nakshatr,
    Ne aakashnaa unchaan;
    Ne vaayu upar meghsthaan, aeo prabhune aape maan,
    Tene karya nirmaan.

3  Ne vaadad, aandhi ne tofaan, sau parvan, dugaro, medaan,
    Fadajhaado ne devdaar;
    Ne sandha dhor ne pashuo, sarv jeevajantu, pakshio,
    Ane saghala jaandar.

4  Ne rajao ne badha desh, sardaro tatha nyayadhish,
    Kanya tatha juvaan;
    Ne vadilo ne temna sut, teo prabhuni kare stut,
    Te aekalo mahimaavaan.

5  Tribhuvanman te pratishthit, maate je loko tena isht;
    Teoae devu maan;
    Ne istraaelna sarv jan, tene lagaade akhun man;
    Ne tena kare gaan.

This song has been viewed 92 times.
Song added on : 10/21/2020

પરાત્પર આગળ કરો ગાન

૧  પરાત્પર આગળ કરો ગાન,તે આકાશોમાં મહિમાવાન,
    ત્યાં ગાઓ તેનાં ગીત;
    હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો;
    સહુ માનો તેની પ્રીત.

૨  ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર,
    ને આકાશનાં ઊંચાણ;
    ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન,
    તેણે કર્યાં નિર્માણ.


૩  ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વત, ડુંગરો, મેદાન,
    ફળઝાડો ને દેવદાર;
    ને સંધાં ઢોર ને પશુઓ, સર્વ જીવજંતુ, પક્ષીઓ,
    અને સઘળાં જાનદાર.


૪  ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ,
    કન્યા તથા જુવાન;
    ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત,
    તે એકલો મહિમાવાન.


૫  ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ;
    તેઓએ દેવું માન;
    ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન;
    ને તેનાં કરે ગાન.



An unhandled error has occurred. Reload 🗙