Pavitra Aatma Bhaktona Sambodhak Sathe Rehnar, Achhat Dur Karnar lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

        Pavitra Aatma Bhaktona Sambodhak
        Sathe Rehnar, Achhat Dur Karnar


1.     Dilasho Aapnar, Himmat Aapnar (2)
        Jivtu Paani (2)   Shantino Sardar (2)       (Pavitra Aatma…)


2.    Bhaythi Bachavya, Pap Pura Maf Ksrya (2)
        Rog Matadya (2)   Nashthi Bachavya (2)      (Pavitra Aatma…)


3.    Abhishekna Prabhu, Varshanu Banun (2)
        Uddharna Sambandhma (2) Mudrankit Karnar(2)   (Pavitra Aatma…)


4.    Chhutkaro Aapnar, Prarthana Karnar (2)
        Samrtha Aapnar (2)   Satyama Dori Janar (2)   (Pavitra Aatma…)

 

This song has been viewed 129 times.
Song added on : 6/24/2021

પવિત્ર આત્મા ભક્તોના સંબોધક સાથે રહેનાર અછત દુર કરનાર

    પવિત્ર આત્મા, ભક્તોના સંબોધક
    સાથે રહેનાર, અછત દુર કરનાર


1.   દિલાસો આપનાર, હિંમત આપનાર  (2)
      જીવતું પાણી  (2)   શાંતિનો  સરદાર (2)        (પવિત્ર આત્મા...)


2.  ભયથી બચાવ્યા, પાપ પુરા માફ કર્યા(2)
     રોગ મટાડયા (2)   નાશથી બચાવ્યા  (2)         (પવિત્ર આત્મા...)


3.   અભિષેકના પ્રભુ, વારસાનું બાનું  (2)
      ઉદ્ધારના સબંઘમાં (2)   મુદ્રાંકિત કરનાર (2)        (પવિત્ર આત્મા...)


4.   છુટકારો આપનાર, પ્રાર્થના કરનાર  (2)
      સામર્થ આપનાર (2)   સત્યમાં દોરી જનાર(2)         (પવિત્ર આત્મા...)

Songs trending Today
Views
Manama deep jalavo prabhuji mara
મનમાં દીપ જલાવો પ્રભુજી મારા
7
Pran me maro didho rakt didhu ve'vaadi
પ્રાણ મેં મારો દીધો રક્ત દીધું વે'વાડી
7
Isu maro mitr Isu maro mitr
ઈસુ મારો મિત્ર ઈસુ મારો મિત્ર
5
Shant thayu man Khrist thaki shubh tran thayu
શાંત થયું મન ખ્રિસ્ત થકી શુભ ત્રાણ થયું
5
Aapna Ishu Parmeshwar Aem sarv Jibho Kabul Karshe
આપણા ઈસુ પરમેશ્વર એમ સર્વ જીવો કબુલ કરશે
5
Shish namavi Prabhu vandan kareye paap padine
શીશ નમાવી પ્રભુ વંદન કરીએ, પાપ પડીને
5
Vadhastambhane nihal o papi aj vindhay mukhtidata ae tare kaj
વધસ્તંભને નિહાળ ઓ પાપી આજ વીંધાય મુક્તિદાતા એ તારે કાજ
5
Jara tu najare jo dhari Jara tu jjare jo dhari
જરા તું નજરે જો ધારી જરા તું જજરે જો ધારી
5
Mara akashavasi baap tari sathe de melap
મારા આકાશવાસી બાપ તારી સાથે દે મેળાપ
5
Che satshastra sarvottam granth vachan kaaje priy atyant
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ વાચન કાજે પ્રિય અત્યંત
5





An unhandled error has occurred. Reload 🗙