Taiyar thai raho nitya taiyar thai raho lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Taiyaar thai raho, nitya taiyaar thai raho,
Prabhune madavaane tame nity taiyaar raho.
Tek: Aavavaano che, vahelo aavavaano che;
Prabhu tenaa lokane levaa aavavaano che.
2 Jaagrut thai raho, nity jaagrut thai raho;
Prabhu tamane padataa mukashe, jaago nahi to.
3 Praarthanaa kartaa raho, nity praarthanaa kartaa raho;
Parikshan par jay paamavaane praarthanaa kartaa raho.
4 Saakshi aapataa raho, nity saakshi aapataa raho;
Prabhu tamane maany karashe, saakshi aapo to.
5 Aapoo Khristne daan, nity aapoo Khristne daan;
Prabhu aavi hisaab maagashe, aapoo puru daan.
તૈયાર થઈ રહો નિત્ય તૈયાર થઈ રહો
૧ તૈયાર થઈ રહો, નિત્ય તૈયાર થઈ રહો,
પ્રભુને મળવાને તમે નિત્ય તૈયાર રહો.
ટેક: આવવાનો છે, વહેલો આવવાનો છે;
પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે.
૨ જાગૃત થઈ રહો, નિત્ય જાગૃત થઈ રહો;
પ્રભુ તમને પડતા મૂકશે, જાગો નહિ તો.
૩ પ્રાર્થના કરતા રહો, નિત્ય પ્રાર્થના કર્તા રહો;
પરીક્ષણ પર જય પામવાને પ્રાર્થના કર્તા રહો.
૪ સાક્ષી આપતા રહો, નિત્ય સાક્ષી આપતા રહો;
પ્રભુ તમને માન્ય કરશે, સાક્ષી આપો તો.
૫ આપો ખ્રિસ્તને દાન, નિત્ય આપો ખ્રિસ્તને દાન;
પ્રભુ આવી હિસાબ માગશે, આપો પૂરું દાન.
More information on this song
Lyrics: H.V. Andrews
Higly Rated Songs | Rating | Votes |
---|