Vadhastambh Layine Shishya Banishun lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Vadhastambh Layine Shishya Banishun (2)
Antkaranma Namra Banishun
Ninda Sahine Anand Karishun
Ishu Nibhavshe, Ishu Uchankshe
Kadi Samay Te Tajshe Nahi
Hallelujah, Hallelujah
Hallelujah, Hallelujah
1. Saga Sambandhi Mahena Marshe (2)
Shatru Ver Karine Apman Karshe (2)
Ishune Saru Badhu Gumavun
Te MahimaRup Manun Chhun
Hallelujah, Hallelujah
Hallelujah, Hallelujah
2. Jivvu Khrist Chhe, Marvu Labh Chhe (2)
Te Vadhe Pan Hun Ghatto Jaun (2)
Krupa Aape Chhe, Vyartha Nahi Karun
Te Krupane Svikar Karun
Hallelujah, Hallelujah
Hallelujah, Hallelujah
3. Shishya Bole Toh Guru Jevo Chhe (2)
Pota Mate Te Jivshe Nahi
Bija Mate Te jIvan Aapshe
Swargiya Maanne Sada Rakhine
SarvSada Hun Seva Karish
Hallelujah, Hallelujah
Hallelujah, Hallelujah
4. Mari Drashtine Prabhu Par Rakhu (2)
Jagna Jivanne Kachro Ganun (2)
Devna Vanine Manya Karish
Sara Vishvashu Sevak Kahesho
Hallelujah, Hallelujah
Hallelujah, Hallelujah
વધસ્તંભ લઈને શિષ્ય બનીશું
વધસ્તંભ લઈને શિષ્ય બનીશું (2)
અંત:કરણમાં નમ્ર બનીશું
નિંદા સહીને આનંદ કરીશું
ઈસુ નિભાવશે, ઈસુ ઊંચકશે
કદી સમય તેં તજશે નહિ
હાલેલુયા, હાલેલુયા
હાલેલુયા, હાલેલુયા
1. સગાં-સંબંધી મહેણાં મારશે (2)
શત્રુ વેર કરીને અપમાન કરશે (2)
ઈસુને સારુ બધું ગુમાવું
તે મહિમારૂપ માનું છું
હાલેલુયા, હાલેલુયા
હાલેલુયા, હાલેલુયા (ઈસુ નિભાવશે)
2. જીવવું ખ્રિસ્ત છે, મરવું લાભ છે (2)
તેં વધે પણ હું ઘટતો જાઉં (2)
કૃપા આપે છે, વ્યર્થ નહિ કરું
તે કૃપાને સ્વીકાર કરું
હાલેલુયા, હાલેલુયા
હાલેલુયા, હાલેલુયા (ઈસુ નિભાવશે)
3. શિષ્ય બોલે તો ગુરૂ જેવો છે (2)
પોતા માટે તે જીવશે નહિ
બીજા માટે તે જીવન આપશે
સ્વર્ગીય મનને સદા રાખીને
સર્વસદા હું સેવા કરીશ
હાલેલુયા, હાલેલુયા
હાલેલુયા, હાલેલુયા (ઈસુ નિભાવશે)
4. મારી દૃષ્ટ્રિને પ્રભુ પર રાખું (2)
જગના જીવનને કચરો ગણું (2)
દેવના વાણીને માન્ય કરીશ
સારા વિશ્વાસુ સેવક કહેશો
હાલેલુયા, હાલેલુયા
હાલેલુયા, હાલેલુયા (ઈસુ નિભાવશે)
Higly Rated Songs | Rating | Votes |
---|