Vadhastambh pas rakh mane priya prabhu Isu lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Vadhastambh paas raakh mane, priya prabhu Isu;
    Jyaa shuddh karanaar dhaar vahe chhe taaran karava saunu.

     Thambhani maay, thambhani maay, hu harakhaau sada;
    Jyaa lag muj aatma pahonche, mot paar svargi deshamaa.

2     Hato dhroojato thambhani paas, prabhu mane malyo;
    Muj par prem raakheene khaas, mane te sveekaaryo.

3     Devana halavaan, thambhani vaat mane tu sambharaavaje;
    Roj teni chhaaya tale mane tu chalaavaje.

This song has been viewed 158 times.
Song added on : 3/1/2021

વધસ્તંભ પાસ રાખ મને પ્રિય પ્રભુ ઈસુ

૧ વધસ્તંભ પાસ રાખ મને, પ્રિય પ્રભુ ઈસુ;
    જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે છે તારણ કરવા સૌનું.

     થંભની માંય, થંભની માંય, હું હરખાઉં સદા;
    જ્યાં લગ મુજ આત્મા પહોંચે, મોત પાર સ્વર્ગી દેશમાં.

૨     હતો ધ્રૂજતો થંભની પાસ, પ્રભુ મને મળ્યો;
    મુજ પર પ્રેમ રાખીને ખાસ, મને તેં સ્વીકાર્યો.

૩     દેવના હલવાન, થંભની વાત મને તું સંભરાવજે;
    રોજ તેની છાયા તળે મને તું ચલાવજે.

Songs trending Today
Views
Krapalu tara kahevathi namra thaene hu
કૃપાળુ તારા કહેવાથી નમ્ર થઈને હું
11
Devputra yudhe chaline rajmugat leva jay
દેવપુત્ર યુદ્ધે ચાલીને રાજમુગટ લેવા
9
Guru shishya malya che sanghate
ગુરુ શિષ્ય મળ્યા છે સંઘાતે
7
Bhakt tani chhe shubh shubh nagari svarana uncha vaso
ભક્ત તણી છે શુભ શુભ નગરી સ્વરના ઊંચા વાસો
6
Batavi te pita param madhuri preet sutaman
બતાવી તેં પિતા પરમ મધુરી પ્રીત સુતમાં
5
Manani andar karva mandar avo he shuddhatma naath
મનની અંદર કરવા મંદર આવો હે શુદ્ધાત્મા નાથ
5
Dev red atma Dosh jaay dilano javay Khrist rajma
દેવ રેડ આતમા દોષ જાય દિલનો જવાય ખ્રિસ્ત રાજમાં
5
Av he data sau ashish na shikhav mane gata preet
આવ હે દાતા સૌ આશીષના શીખવ મને ગાતાં પ્રીત
5
Dhan re dhan Khrist tane ja bhaju
ધન રે ધન ખ્રિસ્ત તને જ ભજું
5
Deve karyo prem sho vishwa pare ke vishwane putranu daan kare
દેવે કર્યો પ્રેમ શો વિશ્વ પરે કે વિશ્વને પુત્રનું દાન કરે
5



Higly Rated Songs
Rating
Votes





An unhandled error has occurred. Reload 🗙